લખાણ પર જાઓ

બાણગંગા નદી (રાજસ્થાન)

વિકિપીડિયામાંથી

બાણગંગા નદીભારત દેશની એક મહત્વની નદી છે. બાણગંગા નદી ઉત્તર ભારતની મહત્વની નદીઓ પૈકીની એક એવી યમુના નદીની ઉપનદી (સહાયક નદી) છે.

આ નદીનું ઉદ્ગમસ્થાન રાજસ્થાન રાજ્યમાં આવેલા જયપુર શહેર નજીક મૈઙ ગાઁવ બૈરાઠ ખાતે આવેલું છે.

નદીની લંબાઈ

[ફેરફાર કરો]

આ નદી આશરે ૩૮૦ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે.

સ્ત્રાવ વિસ્તાર

[ફેરફાર કરો]

આ નદીનો સ્ત્રાવ વિસ્તારમાં રાજસ્થાન રાજ્યના ત્રણ જિલ્લાઓનો સમાવેશ થાય છે. જયપુર, દૌસા અને ભરતપુર જિલ્લાઓમાંથી પસાર થઇ આ નદી યમુના નદીમાં ભળી જાય છે.

આ નદી આગ્રા જિલ્લામાં આવેલા ફતેહાબાદ ખાતે યમુના નદીમાં મળી જાય છે.