બિશનસિંઘ બેદી
Appearance
બિશનસિંઘ બેદી (૨૫ સપ્ટેમ્બર ૧૯૪૬ – ૨૩ ઓક્ટોબર ૨૦૨૩) ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી હતા. તેઓ ૧૯૬૬ થી ૧૯૭૯ દરમિયાન ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા. તેમણે કુલ ૬૭ ટેસ્ટ રમી હતી અને ૨૬૬ વિકેટ ઝડપી હતી. તેમને ૧૯૭૦ માં પદ્મશ્રી પુરસ્કાર અને ૨૦૦૪ માં સી. કે. નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
આ પણ જુઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |