લખાણ પર જાઓ

બીએસઈ સેન્સેક્સ

વિકિપીડિયામાંથી

બીએસઈ સેન્સેક્સ અથવા મુંબઈ સ્ટોક એક્સચેન્જ સેન્સીટીવ ઇન્ડેક્સ એ મુંબઈ શેરબજાર ખાતે થતી શેરોની લે-વેચ પર આધારીત એક આંક છે, જેનો આધાર પહેલી જાન્યુઆરી, ૧૯૮૬ના રોજ નોંધવામાં આવેલી ૩૦ (ત્રીસ) કંપનીઓના શેરોની લેવડદેવડની કિંમત પર રહે છે. આ સેન્સેક્સ ભારતીય શેરબજારનાં તમામ સ્થાનિક એક્સચેન્જોમાં થતી લેવડદેવડ માટે શ્વાસના ધબકારા સમાન ગણાય છે. It consists of the 30 largest and most actively traded stocks, representative of various sectors, on the Bombay Stock Exchange. These companies account for around fifty per cent of the market capitalization of the BSE. The base value of the sensex is 100 on April 1, 1979, and the base year of BSE-SENSEX is 1978-79.

At a regular intervals, the Bombay Stock Exchange (BSE) authorities review and modify its composition to make sure it reflects current market conditions. The index is calculated based on a free-float capitalization method; a variation of the market cap method. Instead of using a company's outstanding shares it uses its float, or shares that are readily available for trading. The free-float method, therefore, does not include restricted stocks, such as those held by promoters, government and strategic investors.[૧].

સંદર્ભો[ફેરફાર કરો]