લખાણ પર જાઓ

બીડ

વિકિપીડિયામાંથી

બીડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના બીડ જિલ્લાનું એક નગર છે. બીડમાં બીડ જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર કૃષ્ણા નદીની સહાયક નદીના તટ પર, નિચલી પહાડી શ્રૃંખલાના ખીણમાં આવેલું છે. બીડ નગર 'ભિર' તરીકે પણ ઓળખાય છે. આ નામ પહેલાં ચંપાવતીનગર કહેવાતા આ શહેરનું નામ સંભવત: ફ઼ારસી ભાષાના ભિર (પાણી) શબ્દ પરથી લેવામાં આવ્યું હોવાની માન્યતા છે.