બીબીસી ગુજરાતી

વિકિપીડિયામાંથી

બીબીસી ગુજરાતી એ બીબીસી દ્વારા ગુજરાતી ભાષામાં એક આંતરરાષ્ટ્રીય સમાચાર સેવા છે. 2 ઓક્ટોબર 2017ના રોજ તેની શરૂઆત થઇ.[૧] આ સેવા સંચાલિત વેબસાઇટો અને સામાજિક નેટવર્કિંગ સાઇટો માધ્યમથી કામગીરીમાં આવી છે. ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓમાં આ સેવાઓની શરૂઆત 1940ના દાયકા પછી બીબીસીનું સૌથી મોટું વિસ્તારણ છે.[૨][૩]

સત્તાવાર બીબીસી વેબસાઇટ મુજબ ગુજરાતી 50 મિલિયન (5 કરોડ) લોકો દ્વારા બોલાય છે અને તેથી તે દુનિયાની 26 સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે.[૪]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "BBC expands news services in four more languages". bestmediainfo.com. મૂળ માંથી 2017-10-08 પર સંગ્રહિત. મેળવેલ 2017-10-07.
  2. "BBC launches new Indian services". 2 October 2017 – www.bbc.com વડે.
  3. "BBC News launches news service in four Indian languages as part of expansion plan". Indiablooms. મેળવેલ 2017-10-07.
  4. "BBC World Service is going to be broadcast in four more Indian languages". verdict.co.uk. મેળવેલ 2017-10-07.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]