બોપલ-ઘુમા નગરપાલિકા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

બોપલ-ઘુમા નગરપાલિકાબોપલ અને ઘુમા એ બન્ને ગ્રામપંચાયતોને ભેગી કરી ને બનાવવામાં આવેલી નગરપાલિકા છે. ૫૦,૦૦૦ કરતા વધારે વસ્તી ધરાવતા વિસ્તારને નગરપાલિકાની માન્યતા મળે છે એ નિયમ મુજબ બોપલની મતદારયાદીમાં ૩૭,૬૩૫ અને ઘુમાની મતદાર યાદીમાં ૧૫૦૦૦ કરતા પણ વધુ મતદારો નોંધાયેલા છે. બન્ને વિસ્તારોનાં મતદારોની સંખ્યા સાથે જોડતા ૫૦,૦૦૦ કરતા વધારે થાય છે અને કુલ જનસંખ્યા ૧,૫૦,૦૦૦ કરતા વધારે છે. આથી આ વિસ્તારોની ભેગી નગરપાલિકા ફેબ્રુઆરી-૨૦૧૫માં જાહેર કરવામાં આવેલી છે[૧][૨].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Bopal, Ghuma merged; new municipality takes birth". ટાઇમ્સ ઓફ ઇન્ડીયા. ૨૬-ફેબ્રુઆરી-૨૦૧૫. the original માંથી ૧૭ સપ્ટેમ્બર પર સંગ્રહિત. Retrieved ૧૬-સપ્ટેમ્બર-૨૦૧૫. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
  2. સંદેશ ખબરદાતા (૦૬ ડિસેમ્બર ૨૦૧૪). "ઔડામાં નવું ટાઉન : બોપલ, ઘુમા પંચાયતોને 'પાલિકા'નું પ્રમોશન". વર્તમાનપત્ર. સંદેશ. the original માંથી ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૫ પર સંગ્રહિત. Retrieved ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)