ભદ્રકાલી તળાવ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ભદ્રકાલી તળાવ
Bhadrakali Lake, Warangal.JPG
ભદ્રકાલી તળાવ, વારંગલ
સ્થાનવારંગલતેલંગાણાભારત
અક્ષાંશ-રેખાંશ17°59′41″N 79°34′55″E / 17.99472°N 79.58194°E / 17.99472; 79.58194
પ્રકારકુત્રિમ જળાશય
દેશો ભારત
થીજેલુંના
રહેણાંકોવારંગલ

ભદ્રકાલી તળાવ (અંગ્રેજી: Bhadrakali Lake‌) ભારત દેશના તેલંગાણા રાજ્યમાં વારંગલ નજીક કાકતિય રાજવંશના ગણપતિ દેવા દ્વારા બંધાવવામાં આવેલ એક જળાશય છે. આ તળાવ વારંગલ ખાતે આવેલ પ્રખ્યાત ભદ્રકાળી મંદિર નજીક આવેલું છે.

પર્યટન સ્થળ[ફેરફાર કરો]

આ તળાવને એક વિશાળ ભૂ-જૈવ સાંસ્કૃતિક ઉદ્યાન તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે. જેમાં  સાથે વિહાર-માર્ગ, ઐતિહાસિક ગુફાઓ, કમાનયુક્ત પુલ, પ્રકૃતિ વિહાર કેડીઓ, નિવાસી વાતાવરણ અને પર્યાવર્ણિય અનામત વન હશે.[૧] આ માટે તળાવની મજબુતાઈના કાર્ય માટે હ્રદય યોજના (HRIDAY) હેઠળ ભંડોળ પણ મંજૂર કરવામાં આવેલ છે.[૨][૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Ifthekhar, J. S. (2015-08-06). "Destination Warangal". The Hindu (અંગ્રેજી માં). ISSN 0971-751X. Retrieved 2018-08-14. Check date values in: |access-date=, |date= (મદદ)
  2. "Telangana to restore five water bodies". The Hindu (અંગ્રેજી માં). 2016-03-28. ISSN 0971-751X. Retrieved 2018-08-14. Check date values in: |access-date=, |date= (મદદ)
  3. "Not Hyderabad, Warangal now tourism hotspot - Times of India". The Times of India. Retrieved 2018-08-14. Check date values in: |access-date= (મદદ)