લખાણ પર જાઓ

ભાઈચુંગ ભુટિયા

વિકિપીડિયામાંથી
ભાઈચુંગ ભુટિયા
જન્મ૧૫ જૂન ૧૯૭૬ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Tashi Namgyal Academy Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી Edit this on Wikidata
રાજકીય પક્ષAll India Trinamool Congress Edit this on Wikidata

ભાઈચુંગ ભુટિયા (અંગ્રેજી:Baichung Bhutia) , ભારત દેશના નિવૃત્ત આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ખેલાડી છે.

તેમનો જન્મ ૧૫ ડિસેમ્બર, ૧૯૭૬ના રોજ સિક્કિમ ખાતે થયો હતો. ખૂબ જ નાની ઉંમરથી ભાઈચુંગ ફૂટબોલ રમવાનું પસંદ કરતા હતા. ૧૬ વર્ષની ઉંમરમાં સંતોષ ટ્રોફીમાં તેઓએ પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું. આ જોઈને, પૂર્વ બંગાળ ટીમમાં તેમને સામેલ કરવામાં આવ્યા. સને ૧૯૯૯ના વર્ષમાં ભાઈચુંગને બેલાયત (Belait)ની બ્યૂરી ક્લબમાં એફસી (FC) તરફથી રમવા માટે એક તક મળી હતી. તેઓ ભારતીય ફૂટબોલ ટીમ (ઇન્ડિયા ફૂટબોલ ટીમ)ના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. ભાઈચુંગ ભુટિયાને વર્ષ ૧૯૯૮માં અર્જુન એવોર્ડ અને ૨૦૦૮માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે[].

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Sunita Williams, Baichung Bhutia among Padma awardees". ધી હિન્દુ. ચેન્નૈ, ભારત. ૨૬ જાન્યુઆરી ૨૦૦૮. મૂળ માંથી 2008-01-29 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ જાન્યુઆરી ૨૦૦૮.