ભાગ મિલ્ખા ભાગ

From વિકિપીડિયા
Jump to navigation Jump to search

ભાગ મિલ્ખા ભાગ એક હિન્દી ચલચિત્ર છે. ૧૨મી જુલાઈ ૨૦૧૩ના રોજ રિલીઝ થયા બાદ દર્શકોનો ઘણો સારો પ્રતિસાદ મેળવી રહેલી[૧][૨] આ ફિલ્મના નિર્માણ અને નિર્દેશનનું કાર્ય રાકેશ ઓમપ્રકાશ મેહરાએ સંભાળ્યું હતું[૩][૪]. રમત પ્રધાન આ ફિલ્મની વાર્તા ફ્લાઈંગ શીખ તરીકે ચાહના મેળવી ચુકેલા ભારતીય દોડવીર મિલખા સિંઘની જીવનકથા પર આધારિત છે, જેના લેખક પ્રસૂન જોશી છે. આ ફિલ્મનું સંગીત શંકર-એહસાન-લોયની ત્રિપુટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

કલાકારો[edit]

 • ફરહાન અખ્તર
 • સોનમ કપૂર
 • યોગરાજસિંઘ
 • મીશા શફી
 • પવન મલહોતરા
 • દિવયા દતતા
 • પ઼કાશ રાજ
 • આરટ મલિક
 • કે કે રૈના
 • દેવ ગિલ

સંગીત[edit]

ગીતકાર પ્રસૂન જોશી

ક્રમ શીર્ષકગાયક અવધિ
1. "ગુરબાણી"  દલેર મેંહદી 1:40
2. "જિંદા હૈ તો પ્યાલા"  સિદ્ધાર્થ મહાદેવન 3:31
3. "મેરા યાર"  જાવેદ બશીર 5:51
4. "મસ્તોં કા ઝુણ્ડ"  દિવ્ય કુમાર 4:34
5. "ભાગ મિલ્ખા ભાગ"  આરિફ લોહર 4:29
6. "સ્લો મિશન અંગ્રેજા"  સુખવિંદર સિંહ, શંકર મહાદેવન, લૉય મેંડોંસા 4:20
7. "ઓ રંગરેજ"  શ્રેયા ઘોષાલ, જાવેદ બશીર 6:25
8. "ભાગ મિલ્ખા ભાગ (રૉક સંસ્કરણ)"  સિદ્ધાર્થ મહાદેવન 4:39
કુલ લંબાઈ:
35:29

સંદર્ભો[edit]

 1. "Bhaag Milka Bhaag Picks Up Strongly". Boxofficeindia.com. the original માંથી 2013-07-13 પર સંગ્રહિત. Check date values in: |archivedate= (મદદ)
 2. "Bhaag Milkha Bhaag makes a decent opening". IBO Database. Retrieved 12 July 2013. Check date values in: |accessdate= (મદદ)
 3. "News on HT". Hindustan Times. Retrieved 13 जुलाई 2013. Check date values in: |accessdate= (મદદ)
 4. "Official Website". Bhag Milkha Bhag Website. Retrieved 13 जुलाई 2013. Check date values in: |accessdate= (મદદ)