ભારતીય દંડ સંહિતાની કલમ ૧૪
Appearance
ભારતીય દંડ સંહિતાની કલમ ૧૪, સરકારી નોકર ની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે.[૧]
આ કલમ જણાવે છે:
"સરકારી નોકર" શબ્દમાં સરકાર દ્વારા સરકારના કામ માટે પસંદ કરાયેલા, નિમણુંક કરાયેલા અને પદ પર ચાલુ રહેલા અધિકારી કે સેવકનો સમાવેશ થાય છે.
સંદર્ભો
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |