ભારતીય દંડ સંહિતાની કલમ ૧૯

વિકિપીડિયામાંથી

ભારતીય દંડ સંહિતાની કલમ ૧૯, ન્યાયાધીશની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે.[૧]

આ કલમ જણાવે છે:

"ન્યાયધીશ" શબ્દમાં માત્ર ન્યાયધીશ તરીકે નિયુક્ત વ્યક્તિ જ નહીં પરંતુ, એવી દરેક વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે જેમને ન્યાયિક કાર્ય કરવાનો, નિર્ણાયક ચુકાદાઓ આપવાનો, કાર્યવાહી કરવાનો અધિકાર મળેલો છે.

સંદર્ભો[ફેરફાર કરો]