ભીંગડા
Appearance
ભીંગડા (હિન્દી:शल्क, અંગ્રેજી:scale) એ એવા નાના (અને સામાન્ય રીતે કડક) ભાગને કહેવાય છે કે જે જીવના શરીરની બાહ્ય ત્વચાને તેમ જ શરીરને બહારના વાતાવરણ, પર્યાવરણ, શિકાર અથવા અન્ય નુકશાનમાંથી સલામત રાખે છે. સાપ અને માછલી જેવા સજીવોમાં ભીંગડા તેમના આંતરિક નાજૂક શરીરને રક્ષણ આપે છે. પતંગિયાં જેવા સજીવોમાં ભીંગડા પાંખોનું રક્ષણ કરવા માટે સાથે રંગ પણઆપે છે.[૧][૨]
ચિત્રદર્શન
[ફેરફાર કરો]-
એક દરિયાઈ બાજના પંજાના ઉપલા ભાગ પર ભીંગડા
-
પતંગિયાની પાંખો પર રંગીન ભીંગડા
-
માછલીનાં ભીંગડા
-
બે ભિન્ન ડાયનાસોરની ત્વચાના અશ્મિભૂત, જેમાં ભીંગડા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Sharpe, P. T. (2001). "Fish scale development: Hair today, teeth and scales yesterday?
- ↑ Kardong, Kenneth V. (1998). Vertebrates: Comparative Anatomy, Function, Evolution (second ed.). USA: McGraw-Hill. pp. 747 pp. ISBN 0-697-28654-1.