માછલી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

માછલી પાણીમાં રહેતુંં પ્રાણી છે, જે નાના ખાબોચિયાથી લઈને મોટા મહાસાગરોમાં જોવા મળે છે, તે નાની ટાંકણીના આકારથી લઈને મોટા જહાજો સુધીના કદ અને આકારોમાં મળી આવે છે અત્યાર સુધીમાં દુનિયામાં માછલીની લગભગ ૩૧,૫૦૦ જેટલી જાતો શોધાઈ ચૂકી છે. દુનિયાના અન્ય કોઈ સજીવ કરતાંં તેની પ્રજાતિ સૌથી વધુ છે, દુનિયાની મોટા ભાગની માછલીઓ "ઠંડા લોહીવાળા પ્રાણીઓ" માં સમાવેશ પામે છે.

માછલીની જાતો[ફેરફાર કરો]