ભીડભંજન મહાદેવ મંદિર (જેતપુર)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ભીડભંજન મંદિર જેતપુર સહેર થી ૬ કિલોમીટર દક્ષિણ-પૂર્વે આવેલું છે . સ્થાનિક લોકો માટે આ મંદિર "છોટા સોમનાથ " જેવું જ છે. દર શ્રાવણ માસ ના ૩૦ સે ૩૦ દિવસ અહી સવાર , બપોર અને સાંજ ની આરતી વખતે ભક્તો નો ઘસારો રહે છે તથા શ્રાવણ માસ ના દર સોમવારે અહી મેળો ભરાઈ છે.