જેતપુર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
જેતપુર
—  નગર  —
જેતપુરનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°45′15″N 70°37′20″E / 21.75417°N 70.62222°E / 21.75417; 70.62222
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
નજીકના શહેર(ઓ) વીરપુર
લોકસભા મતવિસ્તાર પોરબંદર
વસ્તી ૧,૦૪,૩૧૧ (2001)
લિંગ પ્રમાણ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 184 મીટરs (604 ft)

જેતપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનું એક મહત્વનું નગર છે અને જેતપુર તાલુકાનું મુખ્ય મથક પણ છે.

હાજી દાઉદ હોસ્પીટલ[ફેરફાર કરો]

અત્રે ધોરાજી રોડ ઉપર હાજી દાઉદ હોસ્પીટલ આવેલી છે, જે ૧૯૪૭ પછી હિજરતી સરકારી- રાજકોટ કલેકટર મારફત જાહેર કરવામાં આવી હતી. તેમાં ૧૯૪૭ પહેલાની "મીનારા મસ્જિદ" આવેલી છે.

જેતપુર કોટન સાડીઓ માટે જાણીતું છે.

પરિવહન[ફેરફાર કરો]

જેતપુર બસ સ્ટેશન

જેતપુર ગુજરાતના બધાં મોટા શહેરો સાથે જાહેર પરિવહન માર્ગે જોડાયેલું છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

  • ભીડભંજન મહાદેવ
  • જીથુડી હનુમાન

સંદર્ભ[ફેરફાર કરો]