લખાણ પર જાઓ

મંડીયાલી બોલી

વિકિપીડિયામાંથી
(મંડિયાલી થી અહીં વાળેલું)
મંડીયાલી બોલી
મૂળ ભાષાભારત
વિસ્તારહિમાચલ પ્રદેશ
ભાષા કુળ
Default
  • મંડીયાલી બોલી
ભાષા સંજ્ઞાઓ
ISO 639-3mjl

મંડીયાલી બોલી ભારતની સંકટગ્રસ્ત બોલીઓ પૈકીની એક છે. તે ચોક્કસપણે ભયમાં છે.[] આ ભાષાનો આઈએસઓ કોડ mjl છે.[]

ભૌગોલિક વર્ગીકરણ

[ફેરફાર કરો]

મંડીયાલી એક પહાડી ભાષા છે. તેનો GRN ક્રમ ૪૭૬૧ અને નૃવંશશાસ્ત્રી ભાષા કોડ MJL છે.[]

નામકરણ

[ફેરફાર કરો]

ક્ષેત્ર-વિસ્તાર

[ફેરફાર કરો]

મંડીયાલી બોલી હિમાચલ પ્રદેશના મંડી જિલ્લા અને તેની આસપાસના વિસ્તારમાં સ્થાનિક વ્યવહારની ભાષા છે. તે ઈન્ડો-આર્યન કુળ (સમૂહ)ની એક ભાષા છે.

ભાષા સાહિત્ય

[ફેરફાર કરો]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "UNESCO Atlas of the World's Languages in danger". Unesco.org. મેળવેલ ૨૫ ઓગસ્ટ ૨૦૧૨.
  2. http://www.ethnologue.com/language/mjl
  3. http://globalrecordings.net/language/4761