મંડીયાલી બોલી
Appearance
મંડીયાલી બોલી | |
---|---|
મૂળ ભાષા | ભારત |
વિસ્તાર | હિમાચલ પ્રદેશ |
ભાષા કુળ | Default
|
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-3 | mjl |
મંડીયાલી બોલી ભારતની સંકટગ્રસ્ત બોલીઓ પૈકીની એક છે. તે ચોક્કસપણે ભયમાં છે.[૧] આ ભાષાનો આઈએસઓ કોડ mjl છે.[૨]
ભૌગોલિક વર્ગીકરણ
[ફેરફાર કરો]મંડીયાલી એક પહાડી ભાષા છે. તેનો GRN ક્રમ ૪૭૬૧ અને નૃવંશશાસ્ત્રી ભાષા કોડ MJL છે.[૩]
નામકરણ
[ફેરફાર કરો]ક્ષેત્ર-વિસ્તાર
[ફેરફાર કરો]મંડીયાલી બોલી હિમાચલ પ્રદેશના મંડી જિલ્લા અને તેની આસપાસના વિસ્તારમાં સ્થાનિક વ્યવહારની ભાષા છે. તે ઈન્ડો-આર્યન કુળ (સમૂહ)ની એક ભાષા છે.
બોલીઓ
[ફેરફાર કરો]ભાષા સાહિત્ય
[ફેરફાર કરો]આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "UNESCO Atlas of the World's Languages in danger". Unesco.org. મેળવેલ ૨૫ ઓગસ્ટ ૨૦૧૨.
- ↑ http://www.ethnologue.com/language/mjl
- ↑ http://globalrecordings.net/language/4761