મકરધ્વજ દારોગા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મકરધ્વજ દારોગા (અંગ્રેજી:Makar Dhwaja Darogha);(હિંદી:मकरध्वज दारोगा) ભારત દેશના ઝારખંડ રાજ્યમાં રહેતા એક પરંપરાગત કલાકાર છે. તેમને અભિનય ક્ષેત્રે ઝારખંડના સાંસ્કૃતિક નૃત્ય (છાઉ-Chhau Dance) માટે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૧ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Padma Awards Announced" (પ્રેસ રિલીઝ). Ministry of Home Affairs. 25 January 2011. http://archive.is/jWqkJ. Retrieved 25 January 2011.