મકવાણા (અટક)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મકવાણા ગુજરાતની અનેક હિંદુ જ્ઞાતિઓમાં વપરાતી અટક છે. મછોયા આહિર કોમના લોકો પણ આ અટક વાપરે છે, જે મુખ્યત્વે મોડસર, ખમ્ભરા, વરલી, સઘડ વગેરે ગામોમાં રહે છે. તેમના કુળદેવી ઝરણદેવી મા છે અને દાદા ભોજાદાદા છે.