લખાણ પર જાઓ

મણિપુરના મુખ્યમંત્રીઓ

વિકિપીડિયામાંથી
મણિપુર રાજ્ય ઉત્તર-પૂર્વ ભારતમાં સ્થિત છે.

નીચે ભારતનાં ઉત્તર-પૂર્વમાં સ્થિત મણિપુર રાજ્યના મુખ્યમંત્રીઓની યાદી આપેલી છે.

# નામ પદ સંભાળ્યા તારીખ પદ છોડ્યા તારીખ પક્ષ
મૈરેમ્બમ કોઇરેન્ગ સિંઘ ૧ જુલાઇ ૧૯૬૩ ૧૧ જાન્યુ. ૧૯૬૭ કોંગ્રેસ
(રાષ્ટ્રપતિ શાસન) ૧૨ જાન્યુ. ૧૯૬૭ ૧૯ માર્ચ ૧૯૬૭
મૈરેમ્બમ કોઇરેન્ગ સિંઘ ૨૦ માર્ચ ૧૯૬૭ ૪ ઓક્ટો. ૧૯૬૭ કોંગ્રેસ
Longjam Thambou Singh ૧૩ ઓક્ટો. ૧૯૬૭ ૨૪ ઓક્ટો. ૧૯૬૭ મણિપુર યુના. ફ્રન્ટ
રાષ્ટ્રપતિ શાસન ૨૫ ઓક્ટો. ૧૯૬૭ ૧૮ ફેબ્રુ. ૧૯૬૮
મૈરેમ્બમ કોઇરેન્ગ સિંઘ ૧૯ ફેબ્રુ. ૧૯૬૮ ૧૬ ઓક્ટો. ૧૯૬૯ કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન ૧૭ ઓક્ટો. ૧૯૬૯ ૨૨ માર્ચ ૧૯૭૨
મોહમ્મદ અલિમુદ્દિન ૨૩ માર્ચ ૧૯૭૨ ૨૭ માર્ચ ૧૯૭૩ કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન ૨૮ માર્ચ ૧૯૭૩ ૩ માર્ચ ૧૯૭૪
મોહમ્મદ અલિમુદ્દિન ૪ માર્ચ ૧૯૭૪ ૯ જુલાઇ ૧૯૭૪ મણિપુર પિપલ્સ પાર્ટી
Yangmasho Shaiza ૧૦ જુલાઇ ૧૯૭૪ ૫ ડિસે. ૧૯૭૪ મણિપુર હિલ્સ યુનિયન
Raj Kumar Dorendra Singh ૬ ડિસે. ૧૯૭૪ ૧૫ મે ૧૯૭૭ કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન ૧૬ મે ૧૯૭૭ ૨૮ જૂન ૧૯૭૭
Yangmasho Shaiza ૨૯ જૂન ૧૯૭૭ ૧૩ નવે. ૧૯૭૯ જનતા પક્ષ
રાષ્ટ્રપતિ શાસન ૧૪ નવે. ૧૯૭૯ ૧૩ જાન્યુ. ૧૯૮૦
Raj Kumar Dorendra Singh ૧૪ જાન્યુ. ૧૯૮૦ ૨૬ નવે. ૧૯૮૦ કોંગ્રેસ
Rishang Keishing ૨૭ નવે. ૧૯૮૦ ૨૭ ફેબ્રુ. ૧૯૮૧ કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન ૨૮ ફેબ્રુ. ૧૯૮૧ ૧૮ જૂન ૧૯૮૧
Rishang Keishing ૧૯ જૂન ૧૯૮૧ ૩ માર્ચ ૧૯૮૮ કોંગ્રેસ-આઈ
Raj Kumar Jaichandra Singh ૪ માર્ચ ૧૯૮૮ ૨૨ ફેબ્રુ. ૧૯૯૦ કોંગ્રેસ
Raj Kumar Ranbir Singh ૨૩ ફેબ્રુ. ૧૯૯૦ ૬ જાન્યુ. ૧૯૯૨ મણિપુર પિપલ્સ પાર્ટી
રાષ્ટ્રપતિ શાસન ૭ જાન્યુ. ૧૯૯૨ ૭ એપ્રિલ ૧૯૯૨
Raj Kumar Dorendra Singh ૮ એપ્રિલ ૧૯૯૨ ૧૦ એપ્રિલ ૧૯૯૩ કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન ૩૧ ડિસે. ૧૯૯૩ ૧૩ ડિસે. ૧૯૯૪
Rishang Keishing ૧૪ ડિસે. ૧૯૯૪ ૧૫ ડિસે. ૧૯૯૭ કોંગ્રેસ
Wahengbam Nipamacha Singh ૧૬ ડિસે. ૧૯૯૭ ૧૪ ફેબ્રુ. ૨૦૦૧ મણિપુર રાજ્ય કોંગ્રેસ પક્ષ
૧૦ Radhabinod Koijam ૧૫ ફેબ્રુ. ૨૦૦૧ ૧ જૂન ૨૦૦૧ સમતા પાર્ટી
રાષ્ટ્રપતિ શાસન ૨ જૂન ૨૦૦૧ ૬ માર્ચ ૨૦૦૨
૧૧ Okram Ibobi Singh ૭ માર્ચ ૨૦૦૨ ૧ માર્ચ ૨૦૦૭ કોંગ્રેસ
Okram Ibobi Singh ૨ માર્ચ ૨૦૦૭ ૧૩ માર્ચ ૨૦૧૨ કોંગ્રેસ
Okram Ibobi Singh ૧૪ માર્ચ ૨૦૧૨ હાલમાં કોંગ્રેસ

આ પણ જુઓ[ફેરફાર કરો]