ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પક્ષ મુજબ ભારતના રાજ્યોની સ્થિતિ:     ભારતીય જનતા પાર્ટી     ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ     અન્ય પક્ષો     રાજ્યપાલનું શાસન

ભારત દેશમાં મુખ્ય મંત્રી ૨૯ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો (દિલ્હી અને પોંડીચેરી) ની સરકારોના મુખ્ય નેતા છે. ભારતના બંધારણ અનુસાર રાજ્યપાલ (ગવર્નર) રાજ્ય સરકારના કાયદેસરના વડા છે, પરંતુ અમલી સત્તા મુખ્ય મંત્રી પાસે રહે છે. વિધાન સભાની ચૂંટણી પછી રાજ્યપાલ બહુમતી બેઠકો ધરાવતા પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે. રાજ્યપાલ મુખ્યમંત્રીને નિયુક્ત કરે છે, જેનું મંત્રી મંડળ સંયુક્ત રીતે વિધાનસભાને જવાબદાર છે. જો સરકારને વિશ્વાસનો મત હોય ત્યાં સુધી મુખ્ય મંત્રીના પદની લંબાઇ ૫ વર્ષ છે. મુખ્ય મંત્રીના પદ પર વ્યક્તિ કેટલા વખત રહી શકે તેની કોઇ મર્યાદા નથી.[૧]

વર્તમાન ભારતીય મુખ્ય મંત્રીઓ[ફેરફાર કરો]

પક્ષો માટે રંગસૂચન

     આમ આદમી પાર્ટી      ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ      ઓલ ઇન્ડિયા ત્રિનમૂલ કોંગ્રેસ      ભારતીય જનતા પાર્ટી      બીજુ જનતા દળ      કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ)      ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ      જમ્મુ એન્ડ કાશ્મીર પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી      જનતા દળ (સેક્યુલર)      જનતા દળ (યુનાઇટેડ)      નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી      મિઝો નેશનલ ફ્રંટ      નેશનલ પીપલ્સ પાર્ટી      સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ      તેલંગાના રાષ્ટ્ર સમિતિ      તેલુગુ દેશમ્ પાર્ટી      રાજ્યપાલનું શાસન

રાજ્ય નામ[૨] છબી પદ ગ્રહણ
(કાર્યકાળ અવધિ)
પક્ષ[lower-alpha ૧] સંદર્ભ
આંધ્ર પ્રદેશ
(યાદી)
વાય. એસ. જગનમોહનરેડ્ડી મે 30, 2019(105 days) YSR કોંગ્રેસ પાર્ટી [૩]
અરુણાચલ પ્રદેશ
(યાદી)
પેમા ખાંડુ Pema Khandu in July 2016.jpg જુલાઇ 17, 2016
(3 years, 57 days)
ભારતીય જનતા પાર્ટી [૪][૫]
આસામ
(યાદી)
સર્બનંદા સોનોવાલ SarbanandaSonowal.jpg મે 24, 2016
(3 years, 111 days)
ભારતીય જનતા પાર્ટી [૬]
બિહાર
(યાદી)
નિતિશ કુમાર Nitish Kumar2.jpg ફેબ્રુઆરી 22, 2015
(4 years, 202 days)
જનતા દળ ‍‍‍‍‍‍‍યુનાઇટેડ [૭]
છત્તીસગઢ
(યાદી)
ભૂપેશ બાગેલ Bhupesh Baghel.jpg ડિસેમ્બર 17, 2018
(269 days)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ [૮]
દિલ્હી[lower-alpha ૨]
(યાદી)
અરવિંદ કેજરીવાલ Arvind Kejriwal June 15, 2015 crop.jpg ફેબ્રુઆરી 14, 2015
(4 years, 210 days)
આમ આદમી પાર્ટી [૯]
ગોઆ
(યાદી)
પ્રમોદ સાવંત Pramod Sawant.jpg માર્ચ 19, 2019(177 days) ભારતીય જનતા પાર્ટી [૧૦]
ગુજરાત
(યાદી)
વિજય રૂપાણી Vijay Rupani.jpg ઓગસ્ટ 7, 2016
(3 years, 36 days)
ભારતીય જનતા પાર્ટી [૧૧]
હરિયાણા
(યાદી)
મનોહર લાલ ખટ્ટાર Manohar Lal Khattar 2015.jpg ઓક્ટોબર 26, 2014
(4 years, 321 days)
ભારતીય જનતા પાર્ટી [૧૨]
હિમાચલ પ્રદેશ
(યાદી)
જય રામ ઠાકુર Jai Ram Thakur in a Wedding (cropped).jpg ડિસેમ્બર 27, 2017
(1 year, 259 days)
ભારતીય જનતા પાર્ટી [૧૩]
જમ્મુ અને કાશ્મીર
(યાદી)
ખાલી

‍‍‍રાષ્ટ્રપતિ શાસન

Emblem of India.svg જૂન 20, 2018
(1 year, 84 days)
- [૧૪]
ઝારખંડ
(યાદી)
રધુબર દાસ Raghuvar Das.jpg ડિસેમ્બર 28, 2014
(4 years, 258 days)
ભારતીય જનતા પાર્ટી [૧૫]
કર્ણાટક
(યાદી)
એચ. ડી. કુમારસ્વામી H. D. Kumaraswamy.jpg મે 23, 2018
(1 year, 112 days)
જનતા દળ (સેક્યુલર) [૧૬]
કેરળ
(યાદી)
પિનારાઇ વિજયન Pinarayi Vijayan (cropped).jpg મે 25, 2016
(3 years, 110 days)
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) [૧૭]
મધ્ય પ્રદેશ
(યાદી)
કમલ નાથ Kamal Nath 2012.jpg ડિસેમ્બર 17, 2018
(269 days)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ [૧૮]
મહારાષ્ટ્ર
(યાદી)
દેવેન્દ્ર ફડણવીસ Devendra Fadnavis (2017).png ઓક્ટોબર 31, 2014
(4 years, 316 days)
ભારતીય જનતા પાર્ટી [૧૯]
મણિપુર
(યાદી)
એન. બિરેન સિંગ N. Biren Singh.jpg માર્ચ 15, 2017
(2 years, 181 days)
ભારતીય જનતા પાર્ટી [૨૦]
મેઘાલય
(યાદી)
કોનરાડ સંગમા Conrad-Sangma .png માર્ચ 6, 2018
(1 year, 190 days)
નેશનલ પીપલ્સ પાર્ટી [૨૧]
મિઝોરમ
(યાદી)
ઝોરામથંગા Zoramthanga in 2008.jpg ડિસેમ્બર 15, 2018
(271 days)
મિઝો નેશનલ ફ્રંટ [૨૨]
નાગાલેંડ
(યાદી)
નેઇફેઉ રીઓ NeiphiuRio.jpg માર્ચ 8, 2018
(1 year, 188 days)
નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી [૨૩]
ઑડિશા
(યાદી)
નવીન પટનાયક Naveen Patnaik.jpg માર્ચ 5, 2000
(19 years, 191 days)
બીજુ જનતા દળ [૨૪]
પોંડીચેરી[lower-alpha ૨]
(યાદી)
વી. નારાયણસામી V.Narayanasamy.jpg જૂન 6, 2016
(3 years, 98 days)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ [૨૫]
પંજાબ
(યાદી)
અમરીન્દર સિંહ Amarinder Singh.jpg માર્ચ 16, 2017
(2 years, 180 days)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ [૨૬]
રાજસ્થાન
(યાદી)
અશોક ગહેલોત Ashok Gehlot 2012.jpg ડિસેમ્બર 17, 2018
(269 days)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ [૨૭]
સિક્કિમ
(યાદી)
પ્રેમ સિંગ તમાંગ મે 27, 2019(108 days) સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ [૨૮]
તમિલનાડુ
(યાદી)
ઇડાપ્પાડી કે. પલાનીસ્વામી Edappadi K. Palaniswami.jpg ફેબ્રુઆરી 16, 2017
(2 years, 208 days)
ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ [૨૯]
તેલંગાણા
(યાદી)
કે. ચંદ્રશેખર રાવ KCR.png જૂન 2, 2014
(5 years, 102 days)
તેલંગાણા રાષ્ટ્ર સમિતિ [૩૦]
ત્રિપુરા
(યાદી)
બિપ્લબ કુમાર દેબ Biplab Kumar Deb in 2018.jpg માર્ચ 9, 2018
(552 દિવસો)
ભારતીય જનતા પાર્ટી [૩૧]
ઉત્તર પ્રદેશ
(યાદી)
યોગી આદિત્યનાથ Ajay Bisht.jpg માર્ચ 19, 2017
(2 years, 177 days)
ભારતીય જનતા પાર્ટી [૩૨]
ઉત્તરાખંડ
(યાદી)
ત્રિવેન્દ્ર સિંહ રાવત TrivendraSinghRawat.jpg માર્ચ 18, 2017
(2 years, 178 days)
ભારતીય જનતા પાર્ટી [૩૩]
પશ્ચિમ બંગાળ
(યાદી)
મમતા બેનરજી Mamata 2015 (cropped).jpg મે 20, 2011
(8 years, 115 days)
ઓલ ઇન્ડિયા ત્રિનમૂલ કોંગ્રેસ [૩૪]
  1. આ સ્થંભ માત્ર મુખ્ય મંત્રીનો પક્ષ જ દર્શાવે છે. મંત્રી મંડળ અન્ય ઘણા પક્ષો અને અપક્ષોનું બનેલું હોઇ શકે છે, જે અહીં દર્શાવેલ નથી.
  2. ૨.૦ ૨.૧ દિલ્હી અને પોંડીચેરીમાં વિધાનસભા અને મંત્રીમંડળ હોવાં છતાં તે અધિકૃત રીતે કેન્દ્ર શાસિત પ્રદેશો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th edition, 2011 reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9.
  2. Chief Ministers. India.gov.in. Retrieved on 3 September 2015.
  3. "Jagan Mohan Reddy takes oath as Andhra Pradesh CM". The Economic Times. Press Trust of India. 30 May 2019.
  4. "Pema Khandu sworn in as Chief Minister of Arunachal Pradesh". The Hindu. 17 July 2016.
  5. "BJP forms govt in Arunachal Pradesh". The Hindu. 31 December 2016.
  6. "Sarbananda Sonowal sworn in as first BJP CM of Assam". The Hindu. 24 May 2016.
  7. "Grand Alliance to NDA: Nitish Kumar changes partner, continues as Bihar CM". Hindustan Times (અંગ્રેજી માં). Patna. ૨૭ જુલાઇ ૨૦૧૭. Retrieved ૨૭ જુલાઇ ૨૦૧૭. Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Check date values in: |accessdate=, |date= (મદદ)
  8. Aarti Dhar. "Raman Singh takes oath". The Hindu. 8 December 2003.
  9. Smriti Kak Ramachandran, Shubhomoy Sikdar. "Kejriwal promises to make Delhi graft-free in 5 years". The Hindu. 14 February 2015.
  10. Murari Shetye. "Goa speaker Pramod Sawant succeeds Parrikar as CM" The Times of India. 19 March 2019.
  11. Mahesh Langa. "Vijay Rupani sworn in; Gujarat Cabinet bears Shah’s stamp". The Hindu. 7 August 2016.
  12. Sarabjit Pandher. "Khattar sworn in". The Hindu. 26 October 2014.
  13. "Jai Ram Thakur sworn in as Himachal Chief Minister". Indian Express. 27 December 2017.
  14. "Governor’s rule imposed in Jammu and Kashmir". ધ હિન્દુ. ૨૦ જૂન ૨૦૧૮.
  15. Amarnath Tewary. "Raghuvar Das assumes office as CM". The Hindu. 28 December 2014.
  16. "[ ]" The Hindu. 23 May 2018.
  17. C. Gouridasan Nair. "Pinarayi takes charge as Kerala Chief Minister". The Hindu. 25 May 2016.
  18. "Shivraj Chauhan sworn in Chief Minister". The Hindu. 30 November 2005.
  19. Priyanka Kakodkar. "Uddhav attends Fadnavis swearing-in". The Hindu. 31 October 2014.
  20. Isha Gupta. "BJP leader Biren Singh sworn in as Manipur Chief Minister". India Today. 15 March 2017.
  21. Shiv Sahay Singh. "Conrad Sangma sworn-in as Meghalaya CM". The Hindu. 6 March 2018.
  22. Rahul Karmakar. "Zoramthanga sworn in Mizoram Chief Minister". The Hindu. 15 December 2018.
  23. Rahul Karmakar. "Neiphiu Rio takes charge as Nagaland Chief Minister again". The Hindu. 8 March 2018.
  24. N. Ramdas. "Naveen Govt. installed". The Hindu. 6 March 2000.
  25. "Puducherry: V Narayanasamy sworn in as Chief Minister". The Indian Express. 6 June 2016.
  26. "Amarinder Singh sworn in as Punjab CM". The Hindu. 17 March 2017.
  27. "Vasundhara swearing-in, a show of strength". The Hindu. 13 December 2013.
  28. "Pawan Chamling to be longest serving Chief Minister". The Hindu. 17 May 2014.
  29. T. Ramakrishnan. "Edappadi Palaniswami sworn in as Tamil Nadu Chief Minister". The Hindu. 17 February 2017.
  30. K. Srinivas Reddy. "KCR sworn in; heads cabinet of 11 ministers". The Hindu. 2 June 2014.
  31. Rahul Karmakar. "Biplab Kumar Deb sworn in as Tripura CM". The Hindu. 9 March 2018.
  32. "Yogi Adityanath takes oath as Uttar Pradesh Chief Minister". The Hindu. 19 March 2017.
  33. Kavita Upadhyay. "Trivendra Singh Rawat takes oath as Uttarakhand Chief Minister". The Hindu. 18 March 2017.
  34. "Mamata, 37 Ministers sworn in". The Hindu. 21 May 2011.