મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મહારાષ્ટ્ર રાજ્ય પશ્ચિમ ભારતમાં સ્થિત છે.

નીચે ભારતનાં, ૧૯૬૦થી અસ્તિત્વમાં આવેલાં મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રીઓની યાદી આપેલી છે:

સૂચિ: કોંગ્રેસ
કોંગ્રેસ
SHS
શિવસેના
# નામ ચિત્ર પદ સંભાળ્યા તારીખ પદ છોડ્યા તારીખ પક્ષ
યશવંતરાવ ચવાણ ૧ મે ૧૯૬૦ ૧૯ નવેમ્બર ૧૯૬૨ કોંગ્રેસ
મારૂતરાવ કન્નમવર ૨૦ નવેમ્બર ૧૯૬૨ ૨૪ નવેમ્બર ૧૯૬૩ કોંગ્રેસ
પી કે સાવંત ૨૫ નવેમ્બર ૧૯૬૩ ૪ ડિસેમ્બર ૧૯૬૩ કોંગ્રેસ
વસંતરાવ નાઈક ૫ ડિસેમ્બર ૧૯૬૩ ૧ માર્ચ ૧૯૬૭ કોંગ્રેસ
વસંતરાવ નાઈક ૧ માર્ચ ૧૯૬૭ ૧૩ માર્ચ ૧૯૭૨ કોંગ્રેસ
વસંતરાવ નાઈક ૧૩ માર્ચ ૧૯૭૨ ૨૦ ફેબ્રુઆરી ૧૯૭૫ કોંગ્રેસ
શંકરરાવ ચવાણ ૨૧ ફેબ્રુઆરી ૧૯૭૫ ૧૬ એપ્રિલ ૧૯૭૭ કોંગ્રેસ
વસંતદાદા પાટીલ ૧૭ એપ્રિલ ૧૯૭૭ ૨ માર્ચ ૧૯૭૮ કોંગ્રેસ
વસંતદાદા પાટીલ ૭ માર્ચ ૧૯૭૮ ૧૮ જુલાઈ ૧૯૭૮ કોંગ્રેસ
શરદ પવાર Sharad Pawar, Minister of AgricultureCrop.jpg ૧૮ જુલાઈ ૧૯૭૮ ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ પ્રોગ્રેસિવ ડૅમોક્રેટિક ફ્રન્ટ
રાષ્ટ્રપતિ શાસન Presidential Standard of India.PNG ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ ૮ જૂન ૧૯૮૦
અબ્દુલ રહેમાન અંતુલે ૯ જૂન ૧૯૮૦ ૧૨ જાન્યુઆરી ૧૯૮૨ કોંગ્રેસ
બાબાસાહેબ ભોંસલે ૨૧ જાન્યુઆરી ૧૯૮૨ ૧ ફેબ્રુઆરી ૧૯૮૩ કોંગ્રેસ
વસંતદાદા પાટીલ ૨ ફેબ્રુઆરી ૧૯૮૩ ૧ જૂન ૧૯૮૫ કોંગ્રેસ
૧૦ શિવાજીરાવ નિલાંગેકર પાટીલ ૩ જૂન ૧૯૮૫ ૬ માર્ચ ૧૯૮૬ કોંગ્રેસ
૧૧ શંકરરાવ ચવાણ ૧૨ માર્ચ ૧૯૮૬ ૨૬ જૂન ૧૯૮૮ કોંગ્રેસ
૧૨ શરદ પવાર Sharad Pawar, Minister of AgricultureCrop.jpg ૨૬ જૂન ૧૯૮૮ ૨૫ જૂન ૧૯૯૧ કોંગ્રેસ
૧૩ સુધાકરરાવ નાઈક ૨૫ જૂન ૧૯૯૧ ૨૨ ફેબ્રુઆરી ૧૯૯૩ કોંગ્રેસ
૧૪ શરદ પવાર Sharad Pawar, Minister of AgricultureCrop.jpg ૬ માર્ચ ૧૯૯૩ ૧૪ માર્ચ ૧૯૯૫ કોંગ્રેસ
૧૫ મનોહર જોશી Manohar Joshi cropped.jpg ૧૪ માર્ચ ૧૯૯૫ ૩૧ જાન્યુઆરી ૧૯૯૯ શિવસેના
૧૬ નારાયણ રાણે ૧ ફેબ્રુઆરી ૧૯૯૯ ૧૭ ઓક્ટોબર ૧૯૯૯ શિવસેના
૧૭ વિલાસરાવ દેશમુખ Vilasrao deshmukh3.jpg ૧૮ ઓક્ટોબર ૧૯૯૯ ૧૬ જાન્યુઆરી ૨૦૦૩ કોંગ્રેસ
૧૮ સુશીલ કુમાર શિંદે ૧૮ જાન્યુઆરી ૨૦૦૩ ૩૦ ઓક્ટોબર ૨૦૦૪ કોંગ્રેસ
૧૯ વિલાસરાવ દેશમુખ Vilasrao deshmukh3.jpg ૧ નવેમ્બર ૨૦૦૪ ૪ ડિસેમ્બર ૨૦૦૮ કોંગ્રેસ
૨૦ અશોક ચવાણ Ashok Chavan 2010 - still 114915 crop.jpg ૮ ડિસેમ્બર ૨૦૦૮ ૧૫ ઓક્ટોબર ૨૦૦૯ કોંગ્રેસ
૨૧ અશોક ચવાણ Ashok Chavan 2010 - still 114915 crop.jpg ૭ નવેમ્બર ૨૦૦૯ ૯ નવેમ્બર ૨૦૧૦ કોંગ્રેસ
૨૨ પૃથ્વીરાજ ચવાણ Prithviraj Chavan - India Economic Summit 2011.jpg ૧૧ નવેમ્બર ૨૦૧૦ ચાલુ કોંગ્રેસ

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]