ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ

વિકિપીડિયામાંથી
પક્ષ મુજબ ભારતના રાજ્યોની સ્થિતિ:     ભારતીય જનતા પાર્ટી (૧૨)     નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (ભાજપ સાથે ગઠબંધન) (૬)      ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (૩)     યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (કોંગ્રેસ સાથે ગઠબંધન) (૩)      અન્ય પક્ષો (આપ, ઓલ ઇન્ડિયા ત્રિનમૂલ કોંગ્રેસ, બીજુ જનતા દળ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ), તેલંગાના રાષ્ટ્ર સમિતિ, YSR કોંગ્રેસ પાર્ટી)      રાષ્ટ્રપતિ શાસન (૧)      કેન્દ્રશાસિત પ્રદેશ (૫)

ભારત દેશમાં મુખ્ય મંત્રી ૨૮ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશો (દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને પોંડીચેરી) ની સરકારોના મુખ્ય નેતા છે. ભારતના બંધારણ અનુસાર રાજ્યપાલ (ગવર્નર) રાજ્ય સરકારના કાયદેસરના વડા છે, પરંતુ અમલી સત્તા મુખ્ય મંત્રી પાસે રહે છે. વિધાન સભાની ચૂંટણી પછી રાજ્યપાલ બહુમતી બેઠકો ધરાવતા પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે. રાજ્યપાલ મુખ્યમંત્રીને નિયુક્ત કરે છે, જેનું મંત્રી મંડળ સંયુક્ત રીતે વિધાનસભાને જવાબદાર છે. જો સરકારને વિશ્વાસનો મત હોય ત્યાં સુધી મુખ્ય મંત્રીના પદની લંબાઇ ૫ વર્ષ છે. મુખ્ય મંત્રીના પદ પર વ્યક્તિ કેટલા વખત રહી શકે તેની કોઇ મર્યાદા નથી.[૧]

વર્તમાન ભારતીય મુખ્ય મંત્રીઓ[ફેરફાર કરો]

પક્ષો માટે રંગસૂચન

     આમ આદમી પાર્ટી      ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ      ઓલ ઇન્ડિયા ત્રિનમૂલ કોંગ્રેસ      ભારતીય જનતા પાર્ટી      બીજુ જનતા દળ      કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ)      ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ      જમ્મુ એન્ડ કાશ્મીર પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી      જનતા દળ (સેક્યુલર)      જનતા દળ (યુનાઇટેડ)      ઝારખંડ મુક્તિ મોર્ચા      નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી      મિઝો નેશનલ ફ્રંટ      નેશનલ પીપલ્સ પાર્ટી      સિક્કીમ ક્રાંતિકારી મોર્ચા      તેલંગાના રાષ્ટ્ર સમિતિ      YSR કોંગ્રેસ પાર્ટી      રાષ્ટ્રપતિ શાસન

રાજ્ય નામ[૨] છબી પદ ગ્રહણ
(કાર્યકાળ અવધિ)
પક્ષ[lower-alpha ૧] સંદર્ભ
આંધ્ર પ્રદેશ
(યાદી)
વાય. એસ. જગનમોહનરેડ્ડી 30 May 2019(4 વર્ષો, 285 દિવસો) YSR કોંગ્રેસ પાર્ટી [૩]
અરુણાચલ પ્રદેશ
(યાદી)
પેમા ખાંડુ 17 July 2016
(7 વર્ષો, 237 દિવસો)
ભારતીય જનતા પાર્ટી [૪][૫]
આસામ
(યાદી)
હેમંત બિસ્વા સર્મા 10 May 2021
(2 વર્ષો, 305 દિવસો)
ભારતીય જનતા પાર્ટી [૬][૭]
બિહાર
(યાદી)
નિતિશ કુમાર 22 February 2015
(9 વર્ષો, 17 દિવસો)
જનતા દળ ‍‍‍‍‍‍‍યુનાઇટેડ [૮]
છત્તીસગઢ
(યાદી)
ભૂપેશ બઘેલ 17 December 2018
(5 વર્ષો, 84 દિવસો)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ [૯]
દિલ્હી[lower-alpha ૨]
(યાદી)
અરવિંદ કેજરીવાલ 14 February 2015
(9 વર્ષો, 25 દિવસો)
આમ આદમી પાર્ટી [૧૦]
ગોઆ
(યાદી)
પ્રમોદ સાવંત 19 March 2019 (4 વર્ષો, 357 દિવસો) ભારતીય જનતા પાર્ટી [૧૧]
ગુજરાત
(યાદી)
ભુપેન્દ્ર પટેલ 13 September 2021
(2 વર્ષો, 179 દિવસો)
ભારતીય જનતા પાર્ટી [૧૨]
હરિયાણા
(યાદી)
મનોહર લાલ ખટ્ટર 26 October 2014
(9 વર્ષો, 136 દિવસો)
ભારતીય જનતા પાર્ટી [૧૩]
હિમાચલ પ્રદેશ
(યાદી)
જય રામ ઠાકુર 27 December 2017
(6 વર્ષો, 74 દિવસો)
ભારતીય જનતા પાર્ટી [૧૪]
ઝારખંડ
(યાદી)
હેમંત સોરેન 29 December 2019(4 વર્ષો, 72 દિવસો) ઝારખંડ મુક્તિ મોર્ચા [૧૫]
કર્ણાટક
(યાદી)
બસવરાજ બોમ્માઇ 26 July 2019(4 વર્ષો, 228 દિવસો) ભારતીય જનતા પાર્ટી [૧૬]
કેરળ
(યાદી)
પિનારાઇ વિજયન 25 May 2016
(7 વર્ષો, 290 દિવસો)
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) [૧૭]
મધ્ય પ્રદેશ
(યાદી)
શિવરાજ સિંહ ચૌહાણ 17 December 2018
(5 વર્ષો, 84 દિવસો)
ભારતીય જનતા પાર્ટી [૧૮]
મહારાષ્ટ્ર
(યાદી)
એકનાથ શિંદે 30 June 2022
(1 વર્ષો, 254 દિવસો)
શિવસેના [૧૯]
મણિપુર
(યાદી)
એન. બિરેન સિંગ 15 March 2017
(6 વર્ષો, 361 દિવસો)
ભારતીય જનતા પાર્ટી [૨૦]
મેઘાલય
(યાદી)
કોનરાડ સંગમા 6 March 2018
(6 વર્ષો, 4 દિવસો)
નેશનલ પીપલ્સ પાર્ટી [૨૧]
મિઝોરમ
(યાદી)
ઝોરામથંગા 15 December 2018
(5 વર્ષો, 86 દિવસો)
મિઝો નેશનલ ફ્રંટ [૨૨]
નાગાલેંડ
(યાદી)
નેફ્યુ રીઓ 8 March 2018
(6 વર્ષો, 2 દિવસો)
નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી [૨૩]
ઑડિશા
(યાદી)
નવીન પટનાયક 5 March 2000
(24 વર્ષો, 5 દિવસો)
બીજુ જનતા દળ [૨૪]
પોંડીચેરી[lower-alpha ૨]
(યાદી)
એન. રંગાસ્વામી 6 June 2016
(7 વર્ષો, 278 દિવસો)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ [૨૫]
પંજાબ
(યાદી)
ભગવંત માન 16 March 2022
(1 વર્ષો, 360 દિવસો)
આમ આદમી પાર્ટી
રાજસ્થાન
(યાદી)
અશોક ગેહલોત 17 December 2018
(5 વર્ષો, 84 દિવસો)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ [૨૬]
સિક્કિમ
(યાદી)
પ્રેમ સિંગ તમાંગ 27 May 2019(4 વર્ષો, 288 દિવસો) સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા [૨૭]
તમિલનાડુ
(યાદી)
એમ. કે. સ્ટાલિન 16 February 2017
(7 વર્ષો, 23 દિવસો)
દ્રવિડ મુનેત્ર કઝગમ [૨૮]
તેલંગાણા
(યાદી)
કે. ચંદ્રશેખર રાવ 2 June 2014
(9 વર્ષો, 282 દિવસો)
તેલંગાણા રાષ્ટ્ર સમિતિ [૨૯]
ત્રિપુરા
(યાદી)
બિપ્લબ કુમાર દેબ 9 March 2018
(2193 દિવસો)
ભારતીય જનતા પાર્ટી [૩૦]
ઉત્તર પ્રદેશ
(યાદી)
યોગી આદિત્યનાથ 19 March 2017
(6 વર્ષો, 357 દિવસો)
ભારતીય જનતા પાર્ટી [૩૧]
ઉત્તરાખંડ
(યાદી)
પુસ્કરસિંહ ધામી 4 July 2021
(2 વર્ષો, 250 દિવસો)
ભારતીય જનતા પાર્ટી [૩૨]
પશ્ચિમ બંગાળ
(યાદી)
મમતા બેનરજી 20 May 2011
(12 વર્ષો, 295 દિવસો)
ઓલ ઇન્ડિયા ત્રિનમૂલ કોંગ્રેસ [૩૩]
  1. આ સ્થંભ માત્ર મુખ્ય મંત્રીનો પક્ષ જ દર્શાવે છે. મંત્રી મંડળ અન્ય ઘણા પક્ષો અને અપક્ષોનું બનેલું હોઇ શકે છે, જે અહીં દર્શાવેલ નથી.
  2. ૨.૦ ૨.૧ દિલ્હી અને પોંડીચેરીમાં વિધાનસભા અને મંત્રીમંડળ હોવાં છતાં તે અધિકૃત રીતે કેન્દ્ર શાસિત પ્રદેશો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th edition, 2011 reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9.
  2. Chief Ministers. India.gov.in. Retrieved on 3 September 2015.
  3. "Jagan Mohan Reddy takes oath as Andhra Pradesh CM". The Economic Times. Press Trust of India. 30 May 2019.
  4. "Pema Khandu sworn in as Chief Minister of Arunachal Pradesh". The Hindu. 17 July 2016.
  5. "BJP forms govt in Arunachal Pradesh". The Hindu. 31 December 2016.
  6. "Himanta Biswa Sarma to be new Assam CM; credited as man behind BJP's surge in North East-Politics News , Firstpost". Firstpost. 9 May 2021. મેળવેલ 10 May 2021.
  7. "Himanta Biswa Sarma Swearing-in LIVE Updates: JP Nadda to Attend Oath-Taking Ceremony". www.news18.com (અંગ્રેજીમાં). 10 May 2021. મેળવેલ 10 May 2021.
  8. Kumar, Arun (૨૭ જુલાઇ ૨૦૧૭). "Grand Alliance to NDA: Nitish Kumar changes partner, continues as Bihar CM". Hindustan Times (અંગ્રેજીમાં). Patna. મેળવેલ ૨૭ જુલાઇ ૨૦૧૭.
  9. Aarti Dhar. "Raman Singh takes oath સંગ્રહિત ૨૦૦૪-૧૨-૦૫ ના રોજ વેબેક મશિન". The Hindu. 8 December 2003.
  10. Smriti Kak Ramachandran, Shubhomoy Sikdar. "Kejriwal promises to make Delhi graft-free in 5 years". The Hindu. 14 February 2015.
  11. Murari Shetye. "Goa speaker Pramod Sawant succeeds Parrikar as CM" The Times of India. 19 March 2019.
  12. Mahesh Langa. "Vijay Rupani sworn in; Gujarat Cabinet bears Shah’s stamp". The Hindu. 7 August 2016.
  13. Sarabjit Pandher. "Khattar sworn in". The Hindu. 26 October 2014.
  14. "Jai Ram Thakur sworn in as Himachal Chief Minister". Indian Express. 27 December 2017.
  15. Barik, Satyasundar (29 December 2019). "Hemant Soren takes oath as 11th Chief Minister of Jharkhand". The Hindu. મેળવેલ 29 December 2019.
  16. "Highlights: Yediyurappa takes oath as Karnataka CM; BJP will give a stable govt, says Amit Shah". Indian Express. મૂળ સંગ્રહિત માંથી 26 July 2019 પર સંગ્રહિત. મેળવેલ 26 July 2019.
  17. C. Gouridasan Nair. "Pinarayi takes charge as Kerala Chief Minister". The Hindu. 25 May 2016.
  18. Noronha, Rahul (23 March 2020). "BJP's Shivraj Singh Chouhan sworn in as Madhya Pradesh CM for fourth time". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 23 March 2020.
  19. "Shinde new Maharashtra CM, Fadnavis deputy in last-minute twist in script". The Indian Express (અંગ્રેજીમાં). 2022-07-01. મેળવેલ 2022-07-06.
  20. Isha Gupta. "BJP leader Biren Singh sworn in as Manipur Chief Minister". India Today. 15 March 2017.
  21. Shiv Sahay Singh. "Conrad Sangma sworn-in as Meghalaya CM". The Hindu. 6 March 2018.
  22. Rahul Karmakar. "Zoramthanga sworn in Mizoram Chief Minister". The Hindu. 15 December 2018.
  23. Rahul Karmakar. "Neiphiu Rio takes charge as Nagaland Chief Minister again". The Hindu. 8 March 2018.
  24. N. Ramdas. "Naveen Govt. installed સંગ્રહિત ૨૦૧૪-૦૩-૧૧ ના રોજ વેબેક મશિન". The Hindu. 6 March 2000.
  25. "Puducherry: V Narayanasamy sworn in as Chief Minister". The Indian Express. 6 June 2016.
  26. "Vasundhara swearing-in, a show of strength". The Hindu. 13 December 2013.
  27. "Pawan Chamling to be longest serving Chief Minister". The Hindu. 17 May 2014.
  28. T. Ramakrishnan. "Edappadi Palaniswami sworn in as Tamil Nadu Chief Minister". The Hindu. 17 February 2017.
  29. K. Srinivas Reddy. "KCR sworn in; heads cabinet of 11 ministers". The Hindu. 2 June 2014.
  30. Rahul Karmakar. "Biplab Kumar Deb sworn in as Tripura CM". The Hindu. 9 March 2018.
  31. "Yogi Adityanath takes oath as Uttar Pradesh Chief Minister". The Hindu. 19 March 2017.
  32. Kavita Upadhyay. "Trivendra Singh Rawat takes oath as Uttarakhand Chief Minister". The Hindu. 18 March 2017.
  33. "Mamata, 37 Ministers sworn in". The Hindu. 21 May 2011.