ઝારખંડના મુખ્યમંત્રીઓ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ઝારખંડ રાજ્ય ઉત્તરપૂર્વ ભારતમાં સ્થિત છે.

અહીં ભારત દેશના ઝારખંડ રાજ્યના મુખ્ય મંત્રીઓની યાદી અપાયેલી છે. આ રાજ્ય સને:૨૦૦૦માં, બિહાર રાજ્યના ઉત્તરીય પહાડી જિલ્લાઓને અલગ પાડી બનાવવામાં આવ્યું.

No. નામ
મતક્ષેત્ર
પક્ષ શાસનકાળ સમય (દિવસો) સમયસારણી ધારાગૃહની વહેંચણી
બાબુલાલ મરાંડી
રામગઢ
ભાજપા ૧૫ નવે.
૨૦૦૦
૧૭ માર્ચ
૨૦૦૩
૮૫૨

ભાજપા: ૩૨
ઝારખંડ મુક્તિ મોરચો: ૧૨
કોંગ્રેસ: ૧૧
રાજદ: ૯
જનતા દળ (યુ): ૮
અન્ય: ૯
અર્જુન મુંડા
ખરસાવાં
૧૮ માર્ચ
૨૦૦૩
૨ માર્ચ
૨૦૦૫
૭૧૫
 • સરકાર સાથે મતભેદ ધરાવતા સભ્યોએ સંગઠિત થઈ ત્યારના કલ્યાણ મંત્રી મુંડાને મુખ્યમંત્રી તરીકે સમર્થન આપ્યું. સંગ્રહિત ૨૦૧૨-૧૧-૧૦ ના રોજ વેબેક મશિન
 • શિબુ સોરેન
  --
  ઝારખંડ મુક્તિ મોરચો ૨ માર્ચ
  ૨૦૦૫
  ૧૨ માર્ચ
  ૨૦૦૫
  ૧૦ ભાજપા: ૩૦
  ઝારખંડ મુક્તિ મોરચો: ૧૭
  કોંગ્રેસ: ૯
  રાજદ: ૭
  જનતા દળ (યુ): ૬
  અન્ય: ૧૨
  અર્જુન મુંડા
  ખાર્સવાં
  ભાજપા ૧૨ માર્ચ
  ૨૦૦૫
  ૧૮ સપ્ટે.
  ૨૦૦૬
  ૫૫૫
  મધુ કોડા
  જગનાથપુર
  અપક્ષ ઉમેદવાર ૧૮ સપ્ટે.
  ૨૦૦૬
  ૨૭ ઓગ.
  ૨૦૦૮
  ૭૦૯

  શિબુ સોરેન
  --
  ઝારખંડ મુક્તિ મોરચો ૨૭ ઓગ.
  ૨૦૦૮
  ૧૮ જાન્યુ.
  ૨૦૦૯
  ૧૪૪

  - રાષ્ટ્રપતિ શાસન - ૧૯ જાન્યુ.
  ૨૦૦૯
  ૨૯ ડિસે.
  ૨૦૦૯
  ૩૪૪
  શિબુ સોરેન
  --
  ઝારખંડ મુક્તિ મોરચો ૩૦ ડિસે.
  ૨૦૦૯
  ૩૧ મે
  ૨૦૧૦
  ૧૫૨

  ભાજપા: ૧૮
  ઝારખંડ મુક્તિ મોરચો: ૧૮
  કોંગ્રેસ: ૧૩
  જેવીએમ(પી): ૧૧
  એજેએસયુ: ૬
  રાજદ: ૫
  અન્ય: ૧૦
  - રાષ્ટ્રપતિ શાસન - ૧ જૂન
  ૨૦૧૦
  ૧૧ સપ્ટે.
  ૨૦૧૦
  ૧૦૨
  અર્જુન મુંડા
  ખારસાવન
  ભાજપા ૧૧ સપ્ટે.
  ૨૦૧૦
  હાલમાં -

  ઝારખંડના નાયબ મુખ્યમંત્રીઓ[ફેરફાર કરો]

  # નામ પદ સંભાળ્યા તારીખ પદ છોડ્યા તારીખ પક્ષ
  સ્ટીફન મરાંડી ૨ માર્ચ ૨૦૦૫ ૧૨ માર્ચ ૨૦૦૫ અપક્ષ
  સુધીર મહ્તો ૨૪ સપ્ટે. ૨૦૦૬ ૧૮ જાન્યુ. ૨૦૦૯ ઝારખંડ મુક્તિ મોરચો
  સ્ટીફન મરાંડી ૧૩ ઓક્ટો. ૨૦૦૬ ૧૮ જાન્યુ. ૨૦૦૯ અપક્ષ
  રઘુબર દાસ ૩૦ ડિસે. ૨૦૦૯ ૨૯ મે ૨૦૧૦ ભાજપા
  સુદેશ મહ્તો ૩૦ ડિસે. ૨૦૦૯ ૩૧ મે ૨૦૧૦ ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન
  હેમંત સોરેન ૧૧ સપ્ટે. ૨૦૧૦ હાલમાં ઝારખંડ મુક્તિ મોરચો
  સુદેશ મહ્તો ૧૧ સપ્ટે. ૨૦૧૦ હાલમાં ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન

  આ પણ જુઓ[ફેરફાર કરો]