લખાણ પર જાઓ

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીઓ

વિકિપીડિયામાંથી
મધ્ય પ્રદેશ રાજ્ય મધ્ય ભારતમાં સ્થિત છે.

નીચે ભારતનાં મધ્ય પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રીઓની યાદી આપેલી છે:

Key: INC
કોંગ્રેસ
JP
જનતા પક્ષ
BJP
ભાજપા
# નામ પદ સંભાળ્યા તારીખ પદ છોડ્યા તારીખ પક્ષ
પં.રવિશંકર શુકલા ૧ નવે. ૧૯૫૬ ૩૧ ડિસે. ૧૯૫૬ કોંગ્રેસ
ભગવંતરાવ મંદલોઈ ૧ જાન્યુ. ૧૯૫૭ ૩૦ જાન્યુ. ૧૯૫૭ કોંગ્રેસ
કૈલાશનાથ કાત્ઝુ ૩૧ જાન્યુ. ૧૯૫૭ ૧૪ માર્ચ ૧૯૫૭ કોંગ્રેસ
કૈલાશનાથ કાત્ઝુ ૧૪ માર્ચ ૧૯૫૭ ૧૧ માર્ચ ૧૯૬૨ કોંગ્રેસ
ભગવંતરાવ મંદલોઈ ૧૨ માર્ચ ૧૯૬૨ ૨૯ સપ્ટે. ૧૯૬૩ કોંગ્રેસ
દ્વારકાપ્રસાદ મિશ્રા ૩૦ સપ્ટે. ૧૯૬૩ ૮ માર્ચ ૧૯૬૭ કોંગ્રેસ
દ્વારકાપ્રસાદ મિશ્રા ૯ માર્ચ ૧૯૬૭ ૨૯ જૂલાઇ ૧૯૬૭ કોંગ્રેસ
ગોવિંદ નારાયણ સિંઘ ૩૦ જૂલાઇ ૧૯૬૭ ૧૨ માર્ચ ૧૯૬૯ કોંગ્રેસ
રાજા નરેશચંદ્ર સિંઘ ૧૩ માર્ચ ૧૯૬૯ ૨૫ માર્ચ ૧૯૬૯ કોંગ્રેસ
૧૦ શ્યામાચરણ શુકલા ૨૬ માર્ચ ૧૯૬૯ ૨8 જાન્યુ. ૧૯૭૨ કોંગ્રેસ
૧૧ પ્રકાશચંદ્ર શેઠી ૨૯ જાન્યુ. ૧૯૭૨ ૨૨ માર્ચ ૧૯૭૨ કોંગ્રેસ
૧૨ પ્રકાશચંદ્ર શેઠી ૨૩ માર્ચ ૧૯૭૨ ૨૨ ડિસે. ૧૯૭૫ કોંગ્રેસ
૧૩ શ્યામાચરણ શુકલા ૨૩ ડિસે. ૧૯૭૫ ૨૯ એપ્રિલ ૧૯૭૭ કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન ૨૯ એપ્રિલ ૧૯૭૭ ૨૫ જૂન ૧૯૭૭
૧૪ કૈલાશચંદ્ર જોશી ૨૬ જૂન ૧૯૭૭ ૧૭ જાન્યુ. ૧૯૭૮ જનતા પક્ષ
૧૫ વિરેન્દ્રકુમાર સચલેચા ૧૮ જાન્યુ. ૧૯૭૮ ૧૯ જાન્યુ. ૧૯૮૦ જનતા પક્ષ
૧૬ સુંદરલાલ પટવા ૨૦ જાન્યુ. ૧૯૮૦ ૧૭ ફેબ્રુ. ૧૯૮૦ જનતા પક્ષ
રાષ્ટ્રપતિ શાસન ૧૮ ફેબ્રુ. ૧૯૮૦ ૮ જૂન ૧૯૮૦
૧૭ અર્જુન સિંહ ૮ જૂન ૧૯૮૦ ૧૦ માર્ચ ૧૯૮૫ કોંગ્રેસ
૧8 અર્જુન સિંહ ૧૧ માર્ચ ૧૯૮૫ ૧૨ માર્ચ ૧૯૮૫ કોંગ્રેસ
૧૯ મોતિલાલ વોરા ૧૩ માર્ચ ૧૯૮૫ ૧૩ ફેબ્રુ. ૧૯૮૮ કોંગ્રેસ
૨૦ અર્જુન સિંહ ૧૪ ફેબ્રુ. ૧૯૮૮ ૨૪ જાન્યુ. ૧૯૮૯ કોંગ્રેસ
૨૧ મોતિલાલ વોરા ૨૫ જાન્યુ. ૧૯૮૯ ૮ ડિસે. ૧૯૮૯ કોંગ્રેસ
૨૨ શ્યામાચરણ શુકલા ૯ ડિસે. ૧૯૮૯ ૪ માર્ચ ૧૯૯૦ કોંગ્રેસ
૨૩ સુંદરલાલ પટવા ૫ માર્ચ ૧૯૯૦ ૧૫ ડિસે. ૧૯૯૨ ભાજપા
રાષ્ટ્રપતિ શાસન ૧૬ ડિસે. ૧૯9૨ ૬ ડિસે. ૧૯9૩
૨૪ દિગ્વિજય સિંહ ૭ ડિસે. ૧૯૯૩ ૧ ડિસે. ૧૯૯૮ કોંગ્રેસ
૨૫ દિગ્વિજય સિંહ ૧ ડિસે. ૧૯૯૮ ૮ ડિસે. ૨૦૦૩ કોંગ્રેસ
૨૬ ઉમા ભારતી ૮ ડિસે. ૨૦૦૩ ૨૩ ઓગ. ૨૦૦૪ ભાજપા
૨૭ બાબુલાલ ગૌર ૨૩ ઓગ. ૨૦૦૪ ૨૯ નવે. ૨૦૦૫ ભાજપા
૨૮ શિવરાજસિંહ ચૌહાણ ૨૯ નવે. ૨૦૦૫ ૧૨ ડિસે. ૨૦૦૮ ભાજપા
૨૯ શિવરાજસિંહ ચૌહાણ ૧૨ ડિસે. ૨૦૦8 ૧૨ ડિસે. ૨૦૧૮ 2020
૩૦ કમલનાથ ૧૭ ડિસે. ૨૦૧૮ હાલમાં કોંગ્રેસ


આ પણ જુઓ

[ફેરફાર કરો]

ભારતનાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]