લખાણ પર જાઓ

ભારતીય જનતા પાર્ટી

વિકિપીડિયામાંથી
(ભાજપા થી અહીં વાળેલું)
ભારતીય જનતા પાર્ટી
Presidentજગત પ્રકાશ નડ્ડા[]
Parliamentary Chairpersonનરેન્દ્ર મોદી[]
Leader in Lok Sabhaનરેન્દ્ર મોદી
(વડાપ્રધાન)
Leader in Rajya Sabhaપિયુષ ગોયલ
(ટેક્સટાઇલ મંત્રી)
Founded૬ એપ્રિલ ૧૯૮૦
Preceded byભારતીય જન સંઘ (૧૯૫૧−૧૯૭૭)
જનતા પાર્ટી (૧૯૭૭−૧૯૮૦)
Headquarters૬-એ, દિન દયાલ ઉપાધ્યાય માર્ગ, મંડી હાઉસ,
નવી દિલ્હી ૧૧૦૦૦૨
Newspaperકમલ સંદેશ
Youth wingભારતીય જનતા યુવા મોર્ચા
Women's wingભાજપ મહિલા મોર્ચા
Peasant's wingભાજપ કિશાન મોર્ચા
Ideologyહિંદુ રાષ્ટ્રવાદ[]
હિંદુત્વ[]
બદલાવ[]
રાષ્ટ્રીય બદલાવ[]
સામાજીક બદલાવ[]
આર્થિક રાષ્ટ્રવાદ[]
જમણેરી લોકમત[]
એકાત્મ માનવવાદ
Political positionજમણેરી[૧૦][૧૧][૧૨]
International affiliationઇન્ટરનેશનલ ડેમોક્રેટિક યુનિયન[૧૩]
એશિયા પેસેફિક ડેમોક્રેટ યુનિયન[૧૪]
Colours  કેસરી
ECI Statusરાષ્ટ્રીય પક્ષ[૧૫]
Allianceનેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)
લોક સભામાં બેઠકો
૩૦૧ / ૫૪૩
(૫૪૦ સભ્યો અને ખાલી)[૧૬]
રાજ્ય સભામાં બેઠકો
૯૭ / ૨૪૫
(૨૩૭ સભ્યો અને ખાલી)[૧૭][૧૮]
વેબસાઇટ
www.bjp.org

ભાજપ અથવા ભાજપા એટલે કે ભારતીય જનતા પક્ષ ભારત દેશ તેમ જ ગુજરાત રાજ્યનો મહત્વનો રાજકીય પક્ષ છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]
  • ૧૯૫૧ : શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી.[૧૯]
  • ૧૯૭૭ : ભારતીય જનસંઘ જનતા પાર્ટીમાં વિલિન થયું. જનતા પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને હાર આપી, મોરારજી દેસાઈની આગેવાની હેઠળ સરકાર બનાવી.
  • ૧૯૮૦ : જનતા પાટીમાં શામેલ જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વ હેઠળ ભાજપની રચના કરી.
  • ૧૯૮૪ : લોક સભાની ચૂંટણીમાં પ્રથમ વખત પક્ષ તરીકે લડેલા ભાજપને બે બેઠક મળી.
  • ૧૯૮૯ : ચુંટણીમાં કુલ ૮૮ બેઠક મેળવી પક્ષ રાષ્ટ્રીય ફલક પર ઉભરી આવ્યો, જનતા દળ ગઠબંધન સરકારને સમર્થન આપ્યું.
  • ૧૯૯૦ : રામજન્મ ભૂમિ આંદોલનમાં લાલકૃષ્ણ અડવાણીને જેલ, ભાજપે સરકારને સમર્થન પાછું ખેંચી લીધું.
  • ૧૯૯૬ : ચુંટણી પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, વાજપેયી વડાપ્રધાન બન્યા પરંતુ કાળક્રમે ૨૭૧ સાંસદોનું સમર્થન ન મળતાં અંતે રાજીનામું આપ્યું.
  • ૧૯૯૮ : ફરી એક વખત ભાજપની આગેવાની હેઠળ સાથી પક્ષો સાથે બનાવેલા દળ એનડીએને બહુમતી મળી, ચૂંટણીમાં ૩૦૨ બેઠકો મળી અને લોકસભાના કાર્યકાળ દરમ્યાન ભાજપનું શાસન રહ્યું.
  • ૨૦૦૪ : એનડીએને ૧૩૬ જેટલી બેઠકો મળી. ભાજપ વિપક્ષમાં.
  • ૨૦૦૯ : એનડીએનો જુવાળ ઘટ્યો અને ૧૧૮ જ બેઠકો મેળવી શક્યું.[૨૦]
  • ૨૦૧૪ : ૨૦૧૪ની ચૂંટણીમાં એનડીએ જંગી બહુમતી સાથે સત્તા પર.
  • ૨૦૧૯ : ૨૦૧૯ની લોક સભાની ચૂંટણીમાં એનડીએ ફરીથી જંગી બહુમતી સાથે સત્તા પર.

લોકસભાની ચૂંટણીમાં દેખાવ

[ફેરફાર કરો]
વર્ષ સંસદની બેઠક પક્ષના નેતા જીતેલી બેઠકો બેઠકોમાં ફેરફાર મતદાનના % મત તરફેણ પરિણામ સંદર્ભ
૧૯૮૪ ૮મી લોકસભા લાલકૃષ્ણ અડવાણી
૨ / ૫૩૩
Increase ૭.૭૪  – વિપક્ષ [૨૧]
૧૯૮૯ ૯મી લોકસભા લાલકૃષ્ણ અડવાણી
૮૫ / ૫૪૫
Increase ૮૩ ૧૧.૩૬ Increase ૩.૬૨ નેશનલ ફ્રંટને બહારથી ટેકો [૨૨]
૧૯૯૧ ૧૦મી લોકસભા લાલકૃષ્ણ અડવાણી
૧૨૦ / ૫૪૫
Increase ૩૫ ૨૦.૧૧ Increase ૮.૭૫ વિપક્ષ [૨૩]
૧૯૯૬ ૧૧મી લોકસભા અટલ બિહારી વાજપેયી
૧૬૧ / ૫૪૫
Increase ૪૧ ૨૦.૨૯ Increase ૦.૧૮ સરકાર, પછી વિપક્ષમાં [૨૪]
૧૯૯૮ ૧૨મી લોકસભા અટલ બિહારી વાજપેયી
૧૮૨ / ૫૪૫
Increase ૨૧ ૨૫.૫૯ Increase ૫.૩૦ સરકાર [૨૫]
૧૯૯૯ ૧૩મી લોકસભા અટલ બિહારી વાજપેયી
૧૮૨ / ૫૪૫
Steady ૨૩.૭૫ Decrease ૧.૮૪ સરકાર [૨૬]
૨૦૦૪ ૧૪મી લોકસભા અટલ બિહારી વાજપેયી
૧૩૮ / ૫૪૩
Decrease ૪૪ ૨૨.૧૬ Decrease ૧.૬૯ વિપક્ષ [૨૭]
૨૦૦૯ ૧૫મી લોકસભા લાલકૃષ્ણ અડવાણી
૧૧૬ / ૫૪૩
Decrease ૨૨ ૧૮.૮૦ Decrease ૩.૩૬ વિપક્ષ [૨૮]
૨૦૧૪ ૧૬મી લોકસભા નરેન્દ્ર મોદી
૨૮૨ / ૫૪૩
Increase ૧૬૬ ૩૧.૩૪ Increase ૧૨.૫૪ સરકાર [૨૯]
૨૦૧૯ ૧૭મી લોકસભા નરેન્દ્ર મોદી
૩૦૩ / ૫૪૩
Increase ૨૧ ૩૭.૪૬ Increase ૬.૧૨ સરકાર [૩૦]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Ananya Das (20 January 2020). "Jagat Prakash Nadda: BJP's new national president rises through the ranks, faces several challenges". Zee News. મેળવેલ 16 March 2020.
  2. "BJP announces new parliamentary committee; Modi leader in Lok Sabha, Rajnath his deputy". India Today. 12 June 2019. મેળવેલ 16 March 2020.
  3. "Is Modi's India Safe for Muslims?". Foreign Policy. ૨૬ જૂન ૨૦૧૫.
  4. "BJP stands by Hindutva ideals: Venkaiah Naidu". The Hindu. ૨૩ માર્ચ ૨૦૧૨.
  5. "Conservative party wins big in India election". Los Angeles Times. ૧૬ મે ૨૦૧૪.
  6. Bonikowska, Monika (૨૦૧૪). "India After The Elections". Centre for International Relations (૬): 2. મૂળ માંથી 2017-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2017-12-08.
  7. Taylor, McComas (૨૦૧૬). Seven Days of Nectar: Contemporary Oral Performance of the Bhagavatapurana. Oxford University Press. પૃષ્ઠ ૧૯૭.
  8. Kale, Sunila (૨૦૧૪). Electrifying India: Regional Political Economies of Development. Stanford University Press. પૃષ્ઠ ૯૪.
  9. Rao Jr., Parsa Venkateshwar (૧૮ જાન્યુઆરી ૨૦૧૬). "Modi's right-wing populism". Daily News and Analysis. મેળવેલ ૨૯ જૂન ૨૦૧૭.
    Wodak, Ruth (૨૦૧૩). Right-Wing Populism in Europe: Politics and Discourse. A&C Black. પૃષ્ઠ 23.
  10. Malik & Singh 1992, pp. 318-336.
  11. BBC 2012.
  12. Banerjee 2005, p. 3118.
  13. Pillalamarri, Akhilesh. "India's Bharatiya Janata Party Joins Union of International Conservative Parties — The Diplomat". The Diplomat.
  14. "International Democrat Union » Asia Pacific Democrat Union (APDU)". International Democrat Union. મૂળ માંથી 2017-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2017-12-08.
  15. Election Commission 2013.
  16. Party Position pdf
  17. "ALPHABETICAL PARTY POSITION IN THE RAJYA SABHA".
  18. "STRENGTHWISE PARTY POSITION IN THE RAJYA SABHA". Rajya Sabha. મૂળ સંગ્રહિત માંથી 6 June 2017 પર સંગ્રહિત.
  19. Swain, Pratap Chandra (2001). Bharatiya Janata Party: Profile and Performance (અંગ્રેજીમાં). APH Publishing. પૃષ્ઠ 60. ISBN 9788176482578.
  20. "અડવાણીની વિદાયમાં જ ભાજપનું ભવિષ્ય છુપાયેલું છે". દિવ્ય ભાસ્કર દૈનિક. ૧૮ જૂન ૨૦૦૯. મૂળ માંથી 2009-06-21 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ જૂન ૨૦૦૯.
  21. Election Commission 1984.
  22. Election Commission 1989.
  23. Election Commission 1991.
  24. Election Commission 1996.
  25. Election Commission 1998.
  26. Election Commission 1999.
  27. Election Commission 2004.
  28. Election Commission 2009.
  29. Election Commission 2014.
  30. Election Commission 2019.