લખાણ પર જાઓ

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ

વિકિપીડિયામાંથી

આ લેખ ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના મુખ્ય મંત્રીઓની યાદી ધરાવે છે.[]

સૂચિ: INC
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
JP
જનતા પક્ષ
BJP
ભાજપા
# નામ પદ સંભાળ્યા તારીખ પદ છોડ્યા તારીખ પક્ષ
યશવંત સિંઘ પરમાર ૮ માર્ચ ૧૯૫૨ ૩૧ ઓક્ટોબર ૧૯૫૬ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
રાજ્ય સ્થગિત કરાયું ૩૧ઓક્ટોબર ૧૯૫૬ ૧ જુલાઈ ૧૯૬૩ રાજ્યનું કેન્દ્ર શાસિત પ્રદેશમાં પરિવર્તન
યશવંત સિંઘ પરમાર ૧ જુલાઈ ૧૯૬૩ ૨૮ જાન્યુ. ૧૯૭૭ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
ઠાકુર રામલાલ ૨૮ જાન્યુઆરી ૧૯૭૭ ૩૦ એપ્રિલ ૧૯૭૭ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન ૩૦ એપ્રિલ ૧૯૭૭ ૨૨ જૂન ૧૯૭૭
શાંતાકુમાર ૨૨ જૂન ૧૯૭૭ ૧૪ ફેબ્રુઆરી ૧૯૮૦ જનતા પક્ષ
ઠાકુર રામલાલ ૧૪ ફેબ્રુઆરી ૧૯૮૦ ૭ એપ્રિલ ૧૯૮૩ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
વિરભદ્ર સિંઘ ૮ એપ્રિલ ૧૯૮૩ ૮ માર્ચ ૧૯૮૫ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
વિરભદ્ર સિંઘ ૮ માર્ચ ૧૯૮૫ ૫ માર્ચ ૧૯૯૦ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
શાંતાકુમાર ૫ માર્ચ ૧૯૯૦ ૧૫ ડિસેમ્બર ૧૯૯૨ ભાજપ
રાષ્ટ્રપતિ શાસન ૧૫ ડિસેમ્બર ૧૯૯૨ ૩ ડિસેમ્બર ૧૯૯૩
વિરભદ્ર સિંઘ ૩ ડિસેમ્બર ૧૯૯૩ ૨૩ માર્ચ ૧૯૯૮ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૦ પ્રેમકુમાર ધુમલ ૨૪ માર્ચ ૧૯૯૮ ૫ માર્ચ ૨૦૦૩ ભાજપ
૧૧ વિરભદ્ર સિંઘ ૬ માર્ચ ૨૦૦૩ ૩૦ ડિસેમ્બર ૨૦૦૭ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૨ પ્રેમકુમાર ધુમલ ૩૦ ડિસેમ્બર ૨૦૦૭ ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ ભાજપ
૧૩ વિરભદ્ર સિંઘ ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૪ જયરામ ઠાકુર ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ હાલમાં ભાજપ
  1. "હિમાચલ પ્રદેશ ધારાસભા". Legislative Bodies in India website. મૂળ માંથી 2012-03-01 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જાન્યુ. ૨૦૧૦. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

આ પણ જુઓ

[ફેરફાર કરો]