અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ

વિકિપીડિયામાંથી
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી
હાલમાં
પેમા ખાંડુ

૧૭ જુલાઇ ૨૦૧૬[૧]થી
સ્થિતિસરકારના વડા
ટૂંકાક્ષરોCM
સભ્યઅરુણાચલ પ્રદેશ વિધાન સભા
Reports toઅરુણાચલ પ્રદેશના રાજ્યપાલ
નિમણૂકઅરુણાચલ પ્રદેશના રાજ્યપાલ
પદ અવધિવિધાન સભાના વિશ્વાસમત સાથે
કોઇ સીમા નહી.[૨]
પ્રારંભિક પદધારકપ્રેમ ખાંડુ થુન્ગાન
સ્થાપના૧૩ ઓગસ્ટ ૧૯૭૫
Deputyચોવના મેઇન
વેબસાઇટwww.arunachalpradeshcm.in

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી ભારતના રાજ્ય અરુણાચલ પ્રદેશના વડા છે. ભારતના બંધારણ મુજબ રાજ્ય સરકારના વડા રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) હોય છે, પણ મુખ્યમંત્રી ખરી સત્તા ધરાવે છે. રાજ્યના મુખ્યમંત્રી બહુમતી મેળવેલ પક્ષ અથવા પક્ષોનો સમૂહ નક્કી કરે છે. મુખ્યમંત્રીનો કાર્યકાય ૫ વર્ષ હોય છે.[૨] ભારતીય જનતા પાર્ટીના પેમા ખાંડુ હાલના મુખ્યમંત્રી છે.

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓની યાદી[ફેરફાર કરો]

ક્રમ[lower-alpha ૧] છબી નામ બેઠક પદ વિધાનસભા પક્ષ[lower-alpha ૨]
પ્રારંભ અંત પદ પરના દિવસો
પ્રેમ ખાંડુ થુન્ગાન દિરાંગ કલાકતાંગ ૧૩ ઓગસ્ટ ૧૯૭૫ ૧૮ સપ્ટેમ્બર ૧૯૭૯ 4 વર્ષો, 36 દિવસો ૧લી જનતા પાર્ટી[lower-alpha ૩]
તોમો રિબા બસર ૧૮ સપ્ટેમ્બર ૧૯૭૯ ૩ નવેમ્બર ૧૯૭૯ 46 દિવસો પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશ
ખાલી[lower-alpha ૪]
(રાષ્ટ્રપતિ શાસન)
N/A ૩ નવેમ્બર ૧૯૭૯ ૧૮ જાન્યુઆરી ૧૯૮૦ 76 દિવસો N/A
ગેગોંગ અપાંગ તુતિંગ યુંગકિઓંગ ૧૮ જાન્યુઆરી ૧૯૮૦ ૧૯ જાન્યુઆરી ૧૯૯૯ 19 વર્ષો, 1 દિવસો ૨જી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૩જી
૪થી
૫મી અરુણાચલ કોંગ્રેસ
મુકુટ મિથી રોઇંગ ૧૯ જાન્યુઆરી ૧૯૯૯ ૩ ઓગસ્ટ ૨૦૦૩ 4 વર્ષો, 196 દિવસો ૬ઠ્ઠી અરુણાચલ કોંગ્રેસ (મિથી)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
(૩) ગેગોંગ અપાંગ તુતિંગ યુંગકિઓંગ ૩ ઓગસ્ટ ૨૦૦૩ ૯ એપ્રિલ ૨૦૦૭ 3 વર્ષો, 249 દિવસો યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટ
ભારતીય જનતા પાર્ટી
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૭મી
દોરજી ખાંડુ મુક્તો ૯ એપ્રિલ ૨૦૦૭ ૩૦ એપ્રિલ ૨૦૧૧ 4 વર્ષો, 21 દિવસો
૮મી
જારબોમ ગામલિન લિરોમોબા ૫ મે ૨૦૧૧ ૧ નવેમ્બર ૨૦૧૧ 180 દિવસો
નબમ તુકી સગાલી ૧ નવેમ્બર ૨૦૧૧ ૨૬ જાન્યુઆરી ૨૦૧૬ 4 વર્ષો, 86 દિવસો
૯મી
ખાલી[lower-alpha ૫]
(રાષ્ટ્રપતિ શાસન)
N/A ૨૬ જાન્યુઆરી ૨૦૧૬ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ 24 દિવસો N/A
કાલિખો પુલ હાયુલિઆંગ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ ૧૩ જુલાઇ ૨૦૧૬ 145 દિવસો પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશ
(૭) નબમ તુકી[૪] સગાલી ૧૩ જુલાઇ ૨૦૧૬ ૧૭ જુલાઇ ૨૦૧૬ 4 દિવસો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
પેમા ખાંડુ મુક્તો ૧૭ જુલાઇ ૨૦૧૬[૫] ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૬ 7 વર્ષો, 307 દિવસો
૧૬ સપ્ટેમ્બર ૨૦૧૬[૬] ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશ
૩૧ ડિસેમ્બર ૨૦૧૬[૭] હાલમાં ભારતીય જનતા પાર્ટી
૧૦મી

આ પણ જુઓ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

 1. કોંસ પહેલા પદ પર રહેલ દર્શાવે છે.
 2. આ માત્ર મુખ્યમંત્રીનો પક્ષ દર્શાવે છે. રાજ્ય સરકાર ઘણી વખત જટિલ રીતે પક્ષોનો સમૂહ હોય છે.
 3. ૧૯૭૮માં પ્રથમ વિધાનસભામાં ચૂંટાયેલ.
 4. President's rule may be imposed when the "government in a state is not able to function as per the Constitution", which often happens because no party or coalition has a majority in the assembly. When President's rule is in force in a state, its council of ministers stands dissolved. The office of chief minister thus lies vacant, and the administration is taken over by the governor, who functions on behalf of the central government. At times, the legislative assembly also stands dissolved. Chief Minister Pema Khandu Suspended By His Party PPA on 29 December 2016. [૩]
 5. President's rule may be imposed when the "government in a state is not able to function as per the Constitution", which often happens because no party or coalition has a majority in the assembly. When President's rule is in force in a state, its council of ministers stands dissolved. The office of chief minister thus lies vacant, and the administration is taken over by the governor, who functions on behalf of the central government. At times, the legislative assembly also stands dissolved.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Pema Khandu sworn in as Chief Minister of Arunachal Pradesh". The Hindu. 17 July 2016. મેળવેલ 17 February 2017.
 2. ૨.૦ ૨.૧ Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th Edition, 2011 Reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9. Note: although the text talks about Indian state governments in general, it applies for the specific case of Arunachal Pradesh as well.
 3. ૩.૦ ૩.૧ Amberish K. Diwanji. "A dummy's guide to President's rule". Rediff.com. 15 March 2005.
 4. "अरुणाचल प्रदेश में बीजेपी को बड़ा झटका, Sc ने कांग्रेस की सरकार बहाल की". 13 July 2016. મૂળ માંથી 29 માર્ચ 2019 પર સંગ્રહિત. મેળવેલ 22 એપ્રિલ 2022.
 5. "Pema Khandu sworn in as Chief Minister of Arunachal Pradesh". The Hindu. 17 July 2016.
 6. Times of India 16 September 2016
 7. Shankar Bora, Bijay (31 December 2016). "Arunachal CM Pema Khandu joins BJP, ends political crisis". The Tribune. Arunachal Pradesh. મેળવેલ 31 December 2016.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]