છત્તીસગઢના મુખ્યમંત્રીઓ
Appearance
છત્તીસગઢના મુખ્ય મંત્રી | |
---|---|
છત્તીસગઢ સરકાર | |
માનદ્ | માનનીય (અધિકારીક) મિસ્ટર/મિસિસ. મુખ્યમંત્રી (વ્યવહારમાં) |
પ્રકાર | સરકારના વડા |
સ્થિતિ | કેબિનેટના વડા |
ટૂંકાક્ષરો | સીએમ |
સભ્ય |
|
Reports to |
|
નિવાસસ્થાન | બી-૩, સી.એમ. હાઉસ, સિવિલ લાઇન્સ, રાયપુર[૧] |
બેઠક | મહાનદી ભવન, નયા રાયપુર |
નામાંકન | છત્તીસગઢ વિધાનસભાના સભ્યો |
પદ અવધિ | વિધાન સભાના વિશ્વાસમત આધારિત મુખ્યમંત્રીની પદ અવધિ પાંચ વર્ષ હોય છે, જે અસિમિત સુધી ફરીથી ચૂંટાઇ શકે છે.[૨] |
પ્રારંભિક પદધારક | અજીત જોગી |
સ્થાપના | ૧ નવેમ્બર ૨૦૦૦ |
Deputy | છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી |
વાર્ષિક આવક |
|
વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ |
અહીં ભારત દેશનાં છત્તીસગઢ રાજ્યના મુખ્યમંત્રીઓની યાદી આપેલી છે.
ક્રમ | છબી | નામ | મતવિસ્તાર | પદ અવધિ | ચૂંટણી | પક્ષ[lower-alpha ૧] | |||
---|---|---|---|---|---|---|---|---|---|
૧ | અજીત જોગી | મારવાહી | ૧ નવેમ્બર ૨૦૦૦ | ૭ ડિસેમ્બર ૨૦૦૩ | 3 વર્ષો, 34 દિવસો | ૧લી/મધ્યસ્થ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ||
૨ | રમણ સિંહ | ડોંગરગાંવ | ૭ ડિસેમ્બર ૨૦૦૩ | ૧૧ ડિસેમ્બર ૨૦૦૮ | 15 વર્ષો, 10 દિવસો | ૨જી | ભારતીય જનતા પાર્ટી | ||
રાજનંદગાંવ | ૧૨ ડિસેમ્બર ૨૦૦૮ | ૧૧ ડિસેમ્બર ૨૦૧૩ | ૩જી | ||||||
૧૨ ડિસેમ્બર ૨૦૧૩ | ૧૭ ડિસેમ્બર ૨૦૧૮ | ૪થી | |||||||
૩ | ભૂપેશ બાઘેલ | પાટણ | ૧૭ ડિસેમ્બર ૨૦૧૮ | ૧૩ ડિસેમ્બર ૨૦૨૩ | 4 વર્ષો, 361 દિવસો | ૫મી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ||
૪ | વિષ્ણુદેવ સાઇ | કુન્કુરી | ૧૩ ડિસેમ્બર ૨૦૨૩ | હાલમાં | 275 દિવસો | ૬ઠ્ઠી | ભારતીય જનતા પાર્ટી |
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]નોંધ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સંબંધિત માધ્યમો છે.
- ↑ આ સ્તંભ માત્ર મુખ્યમંત્રીના પક્ષનો ઉલ્લેખ કરે છે. સરકારમાં અન્ય પક્ષો સાથે પણ ગઠબંધન હોઇ શકે છે.