આસામના મુખ્યમંત્રીઓ

વિકિપીડિયામાંથી

અહીં ભારત દેશના આસામ રાજ્યના મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે.

આસામના મુખ્યમંત્રીઓ[ફેરફાર કરો]

# નામ પદ સંભાળ્યા તારીખ પદ છોડ્યા તારીખ પક્ષ
ગોપીનાથ બોર્ડોલોઈ ૧૧ ફેબ્રુ. ૧૯૪૬ ૬ ઓગ. ૧૯૫૦ કોંગ્રેસ
બિષ્નુ રામ મેઢી ૯ ઓગ. ૧૯૫૦ ૨૭ ડિસે. ૧૯૫૭ કોંગ્રેસ
બિમલા પ્રસાદ ચલિહા ૨૮ ડિસે. ૧૯૫૭ ૬ નવે. ૧૯૭૦ કોંગ્રેસ
મહેન્દ્ર મોહન ચૌધરી ૧૧ નવે. ૧૯૭૦ ૩૦ જાન્યુ. ૧૯૭૨ કોંગ્રેસ
સરત ચંદ્ર સિંહા ૩૧ જાન્યુ. ૧૯૭૨ ૧૨ માર્ચ ૧૯૭૮ કોંગ્રેસ
ગોલપ બાર્બોરા ૧૨ માર્ચ ૧૯૭૮ ૪ સપ્ટે. ૧૯૭૯ જનતા પક્ષ
જોગેન્દ્ર નાથ હઝારિકા ૯ સપ્ટે. ૧૯૭૯ ૧૧ ડિસે. ૧૯૭૯ જનતા દળ
રાષ્ટ્રપતિ શાસન ૧૨ ડિસે. ૧૯૭૯ ૫ ડિસે. ૧૯૮૦
અનોવારા તૈમુર ૬ ડિસે. ૧૯૮૦ ૩૦ જૂન ૧૯૮૧ કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન ૩૦ જૂન ૧૯૮૧ ૧૩ જાન્યુ. ૧૯૮૨
કેસબ ચંદ્ર ગોગોઈ ૧૩ જાન્યુ. ૧૯૮૨ ૧૯ માર્ચ ૧૯૮૨ કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન ૧૯ માર્ચ ૧૯૮૨ ૨૭ ફેબ્રુ. ૧૯૮૩
૧૦ હિતેશ્વર સૈકિયા ૨૭ ફેબ્રુ ૧૯૮૩ ૨૩ ડિસે. ૧૯૮૫ કોંગ્રેસ
૧૧ પ્રફુલ્લ કુમાર મહંતા ૨૪ ડિસે. ૧૯૮૫ ૨૮ નવે. ૧૯૯૦ આસામ ગણ પરિષદ
રાષ્ટ્રપતિ શાસન ૨૮ નવે. ૧૯૯૦ ૩૦ જૂન ૧૯૯૧
૧૨ હિતેશ્વર સૈકિયા (બીજી વખત) ૩૦ જૂન ૧૯૯૧ ૨૨ એપ્રિલ ૧૯૯૬ કોંગ્રેસ
૧૩ ભુમિધર બર્મન ૨૨ એપ્રિલ ૧૯૯૬ ૧૪ મે ૧૯૯૬ કોંગ્રેસ
પ્રફુલ્લ કુમાર મહંતા (બીજી વખત) ૧૫ મે ૧૯૯૬ ૧૭ મે ૨૦૦૧ આસામ ગણ પરિષદ
૧૪ તરુણ ગોગોઈ ૧૭ મે ૨૦૦૧ ૨૪ મે ૨૦૧૬ કોંગ્રેસ
૧૫ સરબનંદા સોનોવાલ ૨૪ મે ૨૦૧૬ ૧૦ મે ૨૦૨૧ ભાજપ
૧૬ હિમંતા બિસ્વા સર્મા ૧૦ મે ૨૦૨૧ હાલમાં ભાજપ

* નામોચ્ચારમાં ભેદ સંભવ છે. ધ્યાને આવે ત્યાં સુધારવું.

આ પણ જુઓ[ફેરફાર કરો]

ભારતનાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ

References[ફેરફાર કરો]