મિઝોરમના મુખ્યમંત્રીઓ

વિકિપીડિયામાંથી
મિઝોરમ ભારતનું ઉત્તર-પૂર્વીય રાજ્ય છે.

અહીં ભારત દેશનાં ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમનાં મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે.[૧]

# નામ 'પદ સંભાળ્યા તારીખ' 'પદ છોડ્યા તારીખ' પક્ષ
ચ.છુન્ગા ૩ મે ૧૯૭૨ ૧૦ મે ૧૯૭૭ મિઝો યુનિયન
રાષ્ટ્રપતિ શાસન ૧૧ મે ૧૯૭૭ ૧ જૂન ૧૯૭૮
ટી.શૈલો ૨ જૂન ૧૯૭૮ ૧૦ નવેમ્બર ૧૯૭૮ મિઝો પીપલ્સ કોન્ફ.
રાષ્ટ્રપતિ શાસન ૧૦ નવેમ્બર ૧૯૭૮ ૮ મે ૧૯૭૯
ટી.શૈલો [૨] ૮ મે ૧૯૭૯ ૪ મે ૧૯૮૪ મિઝો પીપલ્સ કોન્ફ.
પુ લાલથાનવાલા ૫ મે ૧૯૮૪ ૨૦ ઓગસ્ટ ૧૯૮૬ કોંગ્રેસ
પુ લાલડેન્ગા ૨૧ ઓગસ્ટ ૧૯૮૬ ૭ સપ્ટેમ્બર ૧૯૮૮ મિઝો નેશનલ ફ્રંટ
રાષ્ટ્રપતિ શાસન ૭ સપ્ટેમ્બર ૧૯૮૮ ૨૪ જાન્યુઆરી ૧૯૮૯
પુ લાલથાનવાલા [૨] ૨૪ જાન્યુઆરી ૧૯૮૯ ૩ ડિસેમ્બર ૧૯૯૮ કોંગ્રેસ
પુ ઝોરામથાન્ગા ૩ ડિસેમ્બર ૧૯૯૮ ૧૧ ડિસેમ્બર ૨૦૦૮ મિઝો નેશનલ ફ્રંટ
પુ લાલથાનવાલા [૩] ૧૧ ડિસેમ્બર ૨૦૦૮ હાલમાં કોંગ્રેસ

નોંધ[ફેરફાર કરો]

  1. "About Government-Chief Minister". Mizoram state official website.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]