નાગાલેંડના મુખ્યમંત્રીઓ

વિકિપીડિયામાંથી
નાગાલેંડ ભારતનું ઉત્તર-પૂર્વીય રાજ્ય છે.

અહીં ભારત દેશનાં ઉત્તર-પૂર્વીય રાજ્ય નાગાલેંડનાં મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે.[૧] આ રાજ્યની રચના ૧ ડિસેમ્બર ૧૯૬૩માં થયેલી. અગાઉની એક્ઝિક્યુટિવ કાઉન્સીલનાં ચેરમેન પી.શિલુ રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા.

# નામ પદ સંભાળ્યા તારીખ પદ છોડ્યા તારીખ પક્ષ
પી.શિલુ ઔ. ૧ ડિસેમ્બર ૧૯૬૩ ૧૪ ઓગસ્ટ ૧૯૬૬ નાગા નેશનાલિસ્ટ ઓર્ગ.
ટી.એન.અંગામી ૧૪ ઓગસ્ટ ૧૯૬૬ ૨૨ ફેબ્રુઆરી ૧૯૬૯ નાગા નેશનાલિસ્ટ ઓર્ગ.
હોકિશે સેમા ૨૨ ફેબ્રુઆરી ૧૯૬૯ ૨૬ ફેબ્રુઆરી ૧૯૭૪ નાગા નેશનાલિસ્ટ ઓર્ગ.
વિઝોલ અંગામી ૨૬ ફેબ્રુઆરી ૧૯૭૪ ૧૦ માર્ચ ૧૯૭૫ યુ.ડી.એફ.
જોહન બોસ્કો જેસોકી ૧૦ માર્ચ ૧૯૭૫ ૨૦ માર્ચ ૧૯૭૫ નાગા નેશનલ ડેમો.પાર્ટી
રાષ્ટ્રપતિ શાસન ૨૦ માર્ચ ૧૯૭૫ ૨૫ નવેમ્બર ૧૯૭૭
વિઝોલ અંગામી [૨] ૨૫ નવેમ્બર ૧૯૭૭ ૧૮ એપ્રિલ ૧૯૮૦ યુ.ડી.એફ.
એસ.સી.જમિર ૧૮ એપ્રિલ ૧૯૮૦ ૫ જૂન ૧૯૮૦ યુ.ડી.એફ.-પ્રો
જોહન બોસ્કો જેસોકી [૨] ૫ જૂન ૧૯૮૦ ૧૮ નવેમ્બર ૧૯૮૨ નાગા નેશનલ ડેમો.પાર્ટી
એસ.સી.જમિર [૨] ૧૮ નવેમ્બર ૧૯૮૨ ૨૮ ઓક્ટોબર ૧૯૮૬ યુ.ડી.એફ.-પ્રો
૧૦ હોકિશે સેમા [૨] ૨૯ ઓક્ટોબર ૧૯૮૬ ૭ ઓગસ્ટ ૧૯૮૮ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન ૭ ઓગસ્ટ ૧૯૮૮ ૨૫ જાન્યુઆરી ૧૯૮૯
૧૧ એસ.સી.જમિર [૩] ૨૫ જાન્યુઆરી ૧૯૮૯ ૧૦ મે ૧૯૯૦ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૨ કે.એલ.ચિસિ ૧૬ મે ૧૯૯૦ ૧૯ જૂન ૧૯૯૦ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૩ વામુઝો ફેસૌ ૧૯ જૂન ૧૯૯૦ ૨ એપ્રિલ ૧૯૯૨ નાગાલેંડ પીપલ્સ કાઉન્સિલ
રાષ્ટ્રપતિ શાસન ૨ એપ્રિલ ૧૯૯૨ ૨૨ ફેબ્રુઆરી ૧૯૯૩
૧૪ એસ.સી.જમિર [૪] ૨૨ ફેબ્રુઆરી ૧૯૯૩ ૬ માર્ચ ૨૦૦૩ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૫ નૈફ્યુ રિઓ ૬ માર્ચ ૨૦૦૩ ૩ જાન્યુઆરી ૨૦૦૮ નાગાલેંડ પીપલ્સ ફ્રન્ટ
રાષ્ટ્રપતિ શાસન ૩ જાન્યુઆરી ૨૦૦૮ ૧૨ માર્ચ ૨૦૦૮
૧૬ નૈફ્યુ રિઓ [૨] ૧૨ માર્ચ ૨૦૦૮ હાલમાં નાગાલેંડ પીપલ્સ ફ્રન્ટ

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "General Information, Nagaland". Information & Public Relations department, Nagaland government. મૂળ માંથી 2015-05-08 પર સંગ્રહિત. મેળવેલ 2012-10-14.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]