લખાણ પર જાઓ

મેઘાલયના મુખ્યમંત્રીઓ

વિકિપીડિયામાંથી
મેઘાલય ભારતનાં ઉત્તર-પૂર્વમાં સ્થિત રાજ્ય છે.

અહીં ભારત દેશનાં ઉત્તર-પૂર્વમાં સ્થિત મેઘાલય રાજ્યનાં મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે.[] આ રાજ્યની રચના ૨ એપ્રિલ, ૧૯૭૦નાં રોજ થયેલી.

# નામ પદ સંભાળ્યા તારીખ પદ છોડ્યા તારીખ પક્ષ
વિલિયમ્સન એ.સંગ્મા (સ્વયંશાસિત રાજ્ય બન્યું) ૨ એપ્રિલ ૧૯૭૦ ૨૧ જુલાઇ ૧૯૭૨ APHLC
વિલિયમ્સન એ.સંગ્મા (રાજ્યનો પૂર્ણ દરજ્જો મળ્યો) ૨૧ જુલાઇ ૧૯૭૨ ૧૮ માર્ચ ૧૯૭૨ APHLC
વિલિયમ્સન એ.સંગ્મા (પ્રથમ સામાન્ય ચૂંટણી) ૧૮ માર્ચ ૧૯૭૨ ૨૧ નવેમ્બર ૧૯૭૬ APHLC
વિલિયમ્સન એ.સંગ્મા (કોંગ્રેસ શાસકપક્ષ બન્યો) ૨૨ નવેમ્બર ૧૯૭૬ ૩ માર્ચ ૧૯૭૮ કોંગ્રેસ
ડી.ડી.પુઘ ૧૦ માર્ચ ૧૯૭૮ ૨૧ ફેબ્રુઆરી ૧૯૭૯ APHLC
ડી.ડી.પુઘ ૨૧ ફેબ્રુઆરી ૧૯૭૯ ૬ મે ૧૯૭૯ APHLC
બી.બી.લિંગદોહ ૭ મે ૧૯૭૯ ૭ મે ૧૯૮૧ APHLC
વિલિયમ્સન એ.સંગ્મા ૭ મે ૧૯૮૧ ૨૪ ફેબ્રુઆરી ૧૯૮૩ કોંગ્રેસ
બી.બી.લિંગદોહ ૨ માર્ચ ૧૯૮૩ ૩૧ માર્ચ ૧૯૮૩ APHLC
૧૦ વિલિયમ્સન એ.સંગ્મા ૨ એપ્રિલ ૧૯૮૩ ૫ ફેબ્રુઆરી ૧૯૮૮ કોંગ્રેસ
૧૧ પી.એ.સંગ્મા ૬ ફેબ્રુઆરી ૧૯૮૮ ૨૫ માર્ચ ૧૯૯૦ કોંગ્રેસ
૧૨ બી.બી.લિંગદોહ ૨૬ માર્ચ ૧૯૯૦ ૧૦ ઓક્ટોબર ૧૯૯૧ HPU
રાષ્ટ્રપતિ શાસન ૧૧ ઓક્ટોબર ૧૯૯૧ ૫ ફેબ્રુઆરી ૧૯૯૨
૧૩ ડી.ડી.લપાન્ગ ૫ ફેબ્રુઆરી ૧૯૯૨ ૧૯ ફેબ્રુઆરી ૧૯૯૩ કોંગ્રેસ
૧૪ એસ.સી.મરાક ૧૯ ફેબ્રુઆરી ૧૯૯૩ ૨૭ ફેબ્રુઆરી ૧૯૯૮ કોંગ્રેસ
૧૫ એસ.સી.મરાક ૨૭ ફેબ્રુઆરી ૧૯૯૮ ૧૦ માર્ચ ૧૯૯૮ કોંગ્રેસ
૧૬ બી.બી.લિંગદોહ ૧૦ માર્ચ ૧૯૯૮ ૮ માર્ચ ૨૦૦૦ UDP
૧૭ ઈ.કે.માવ્લોંગ ૮ માર્ચ ૨૦૦૦ ૮ ડિસેમ્બર ૨૦૦૧ UDP
૧૮ એફ. એ. ખોન્ગ્લામ ૮ ડિસેમ્બર ૨૦૦૧ ૪ માર્ચ ૨૦૦૩ અપક્ષ
૧૯ ડી.ડી.લપાન્ગ ૪ માર્ચ ૨૦૦૩ ૧૫ જૂન ૨૦૦૬ કોંગ્રેસ
૨૦ જે.ડી.રમ્બાઈ ૧૫ જૂન ૨૦૦૬ ૧૦ માર્ચ ૨૦૦૭ કોંગ્રેસ
૨૧ ડી.ડી.લપાન્ગ ૧૦ માર્ચ ૨૦૦૭ ૪ માર્ચ ૨૦૦૮ કોંગ્રેસ
૨૨ ડી.ડી.લપાન્ગ ૪ માર્ચ ૨૦૦૮ ૧૯ માર્ચ ૨૦૦૮ કોંગ્રેસ
૨૩ દોનકુપર રોય ૧૯ માર્ચ ૨૦૦૮ ૧૮ માર્ચ ૨૦૦૯ UDP
રાષ્ટ્રપતિ શાસન ૧૮ માર્ચ ૨૦૦૯ ૧૨ મે ૨૦૦૯
૨૪ ડી.ડી.લપાન્ગ ૧૩ મે ૨૦૦૯ ૧૯ એપ્રિલ ૨૦૧૦ કોંગ્રેસ
૨૫ મુકુલ સંગ્મા ૨૦ એપ્રિલ ૨૦૧૦ હાલમાં કોંગ્રેસ

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "General Information, Meghalaya". Information & Public Relations department, Meghalaya government. મૂળ માંથી 2015-05-08 પર સંગ્રહિત. મેળવેલ 2012-10-14.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]