લખાણ પર જાઓ

મધર ઇન્ડિયા

વિકિપીડિયામાંથી

મધર ઇન્ડિયા (અંગ્રેજી:Mother India) ૧૯૫૭ના વર્ષમાં રજુઆત થયેલ એક હિન્દી મહાકાવ્ય મેલોડ્રામા ફિલ્મ હતી, જેના નિર્માતા મહેબૂબ ખાન તેમ જ અભિનેતા નરગીસ, સુનિલ દત્ત, રાજેન્દ્ર કુમાર, અને રાજકુમાર હતા. આ ચલચિત્રના સંગીતકાર નૌશાદ અને ગીતકાર શકીલ બદાયુની હતા.