લખાણ પર જાઓ

મનુ

વિકિપીડિયામાંથી
મનુ
માહિતી
લિંગપુરુષ
ધર્મહિંદુ

મનુ હિંદુ ધર્મમાં વિવિધ અર્થ ધરાવે છે. પુરાણો અનુસાર, તે પ્રાચીન મનુષ્યનું સૂચન કરે છે. મનુષ્ય માટેનો સંસ્કૃત શબ્દ मानव (IAST: mānava) નો અર્થ 'મનુ ના' અથવા 'મનુના સંતાનો' થાય છે.[] પછીના લખાણોમાં મનુ પૃથ્વી પરના દરેક યુગના એક અવતારી પુરુષ તરીકે વર્ણવાયા છે.[] મનુસ્મૃતિમાં મનુ - સ્વયંભૂ તરીકે અને બ્રહ્માના માનસ પુત્ર તરીકે દર્શવવામાં આવ્યા છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Roshen Dalal (૨૦૧૦). Hinduism: An Alphabetical Guide. Penguin Books. પૃષ્ઠ ૨૪૨. ISBN 978-0-14-341421-6.
  2. Roshen Dalal (૨૦૧૦). The Religions of India: A Concise Guide to Nine Major Faiths. Penguin Books. પૃષ્ઠ ૨૨૯. ISBN 978-0-14-341517-6.