મરિઉપોલ


મરિઉપોલ (રશિયન ભાષા - Мариуполь) - યુક્રેન ના દક્ષિણ પૂર્વમાં આવેલ એક નગર છે. તે મોટા પાયે ઉદ્યોગ ધરાવતું ઔદ્યોગિક શહેર છે. તે રેલવે અને મોટી ગોદી સાથે જોડાયેલ છે. તેની વસ્તી આશરે 500,000 જેટલી છે. તેની સ્થાપના ૧૭૭૮માં થઈ હતી.

વિકિમીડિયા કોમન્સ પર Mariupol સંબંધિત માધ્યમો છે.