દક્ષિણ

વિકિપીડિયામાંથી
કંપાસના ચંદા (ડાયલ) પર આવેલાં કેટલાંક બિંદુઓમાં દક્ષિણ દિશાનું સ્થાન

દક્ષિણ: એક દિશા. ચાર દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ પૈકી એક દિશાનું નામ છે.

દક્ષિણ દિશાને હોકાયત્ર વડે શોધી શકાય છે. હોકાયત્રની સોય હમેશા ઉત્તર દિશા બતાવે છે. એનુ કારણ પુથ્વિનો ચુબક છે. જે હોકાયત્રની સોય ને આકર્ષિ ઉત્તર દિશામા ગોઠવે છે.એનિ વિરુધ દિશા મા દક્ષિણ દિશા આવે છે.

દક્ષિણ દિશા શોધવા માટે ધ્રુવના તારાની મદદ લઇ શકાય છે. તે હમેશા ઉત્તર દિશામા જ રહેતો હોય છે.એનિ વિરુધ દિશા મા દક્ષિણ દિશા આવે છે.