પશ્ચિમ

વિકિપીડિયામાંથી
દિશાચક્ર (compass rose) જેમાં પશ્ચિમ દિશાનો કાંટો અલગ રંગમાં (highlighted) દર્શાવવામાં આવ્યો છે.

પશ્ચિમ એ ચાર દિશાઓ પૈકીની એક દિશા છે, તેને ગુજરાતમાં આથમણી દિશા તરીકે પણ ઓળખવામાં આવે છે. પશ્ચિમ શબ્દ સામાન્ય રીતે એક સંજ્ઞા, વિશેષણ અથવા ક્રિયાવિશેષણ છે કે જે એક દિશા કે ભૂગોળ તરફ ઇંશારો કરે છે.

પશ્ચિમ, ચાર પ્રમુખ દિશાઓ પૈકીની એક છે, સાથે તે દિશાચક્રના દિશાસંકેતોમાંથી પણ એક પ્રમુખ સંકેત છે. તે પૂર્વ દિશાની વિપરીત બાજુ તરફ અને ઉત્તર અને દક્ષિણ દિશાની લંબવત બાજુ તરફ હોય છે.