પૂર્વ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હોકાયંત્ર

પૂર્વ ચાર દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ પૈકીની એક દિશા છે.

પૂર્વ દિશાને હોકાયંત્ર વડે શોધી શકાય છે. હોકાયંત્રની સોય હમેશા ઉત્તર દિશા બતાવે છે. એનું કારણ પૃથ્વિનો ચુંબકીય ધ્રુવ છે. જે હોકાયંત્રની સોયને આકર્ષીને ઉત્તર દિશામાં ગોઠવે છે. એની વિરુધ દિશામાં દક્ષિણ દિશા આવે છે. તે પશ્ચિમ દિશાની વિપરીત બાજુ તરફ અને ઉત્તર અને દક્ષિણ દિશાની લંબવત બાજુ તરફ હોય છે.

પૂર્વ દિશા શોધવા માટે ધ્રુવના તારાની મદદ લઇ શકાય છે. તે હમેશા ઉત્તર દિશામાં જ રહેતો હોય છે, જે પરથી પૂર્વ દિશા મળે છે.