મહારાષ્ટ્ર રાજ્ય સડક વિકાસ નિગમ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
મહારાષ્ટ્ર રાજ્ય સડ઼ક વિકાસ નિગમ
Type સાર્વજનિક લિમિટેડ કંપની
Industry સડ઼ક નિર્માણ
Predecessor લોક નિર્માણ વિભાગ
Headquarters મુંબઈ, મહારાષ્ટ્ર
Key people ડૉ.વિમલા તાઈ એન મુન્દાડ઼ા (અધ્યક્ષ)
ડૉ. સુનીલ દેશમુખ (સંયુક્ત અધ્યક્ષ)
શ્રી.એસ.એન.ગવઈ (ઉપાધ્યક્ષ એવં પ્રબંધ નિદેશક)
Website MSRDC.org


મહારાષ્ટ્ર રાજ્ય સડક વિકાસ નિગમ ( મરાઠી:મહારાષ્ટ્ર રાજ્ય રસ્તે વિકાસ મહામંડળ), જેને સામાન્ય રીતે ટુંકા નામ તરીકે એમ. એસ. આર. ડી. સી. (MSRDC) કહેવામાં આવે છે. આ નિગમ મહારાષ્ટ્ર સરકારની સંપૂર્ણતયા માલિકી ધરાવતી ભારતીય સાર્વજનિક લિમિટેડ કંપની છે. આ નિગમની સ્થાપના નવમી જુલાઇ, ૧૯૯૬ના રોજ કરવામાં આવી હતી તથા ભારતીય કંપની ધારા ૧૯૫૬ અન્વયે આ નિગમને બીજી ઓગસ્ટ, ૧૯૯૬ના રોજ સાર્વજનિક લિમિટેડ કંપની બનાવવામાં આવ્યું હતું. આ નિગમ મહારાષ્ટ્ર રાજ્યમાં સડકોના નિર્માણ તેમજ અનુરક્ષણનું કાર્ય કરે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]