મહા વજ્રાલંકર્ણ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વજ્રાલંકર્ણ, રાજપદવી પ્રભાત સોમદેવ ફ્રા વજ્ર ક્લાઉ ચાઉ યુ હુઆ, રાજશિર્ષક રાજા રામ દશમ્ થાઇલેન્ડના વર્તમાન ચક્રિવંશી રાજા છે.[૧] વર્ષ 2016માં તેઓ તત્કાલિન રાજા અપિ તેમના પિતા ભૂમિબલ અતુલ્યતેજના અવસાન પશ્ચાત રાજ્યાભિષેકિત થયા હતાં. તેમનો જન્મ 28 જુલાઈ 1952ના રોજ થયો હતો. તેઓ ચક્રિવંશના અગિયારમાં રાજા છે.[૨]

મહા વજ્રાલંકર્ણ, 2017

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "રાજા રામ દશમ્ મહા વજ્રાલંકર્ણ". globalsecurity.org.
  2. વજ્રાલંકર્ણ થાઇ રાજગાદી પર આરોહિત


Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.