મહુવા બીચ
Appearance
મહુવા બીચ અથવા દરિયાકિનારો ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલો દરિયાકિનારો છે.
પરિવહન
[ફેરફાર કરો]- સડક માર્ગેઃ રાજ્યની પરિવહન બસો અને ખાનગી લક્ઝરી બસો ભાવનગર સાથે જોડાયેલ છે. અમદાવાદથી આ કિનારો ૨૦૦ કિમીને અંતરે આવેલ છે.
- રેલ માર્ગેઃ તે પશ્ચિમ રેલવે માર્ગ પર મુંબઇથી અમદાવાદ થઇને પહોંચી શકાય છે.
- હવાઇ માર્ગે: વિવિધ સ્થાનિક એરલાઈન્સ મુંબઇ અને અમદાવાદ સાથે ભાવનગર જોડાય છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |