લખાણ પર જાઓ

માયોપીઆ

વિકિપીડિયામાંથી
લઘૂદ્રષ્ટિની ખામીમાં નેત્રપટલ ની આગળ રચાતું પ્રતિબિંબ

નજીકની દૃષ્ટિ (અંગ્રેજી: Myopia અથવા shortsightedness) આંખની ખામી છે જેમાં નજીકની વસ્તુઓ તો સ્પષ્ટ દેખાય છે પરંતુ દૂરની વસ્તુઓ નહી. આંખોમાં આ ખામી ઉત્પન્ન થવાથી પ્રકાશનું સમાંતર કિરણપૂંજ આંખમાં ગયા બાદ નેત્રપટલની આગળ પ્રતિબિંબ રચાય છે, આ કારણથી દૂરની વસ્તુઓ ધૂંધળી દેખાય છે.

જે લોકોને ૨ મીટરથી વધુ દૂરની વસ્તુઓ ધૂંધળી દેખાય તે આ ખામીનો શિકાર છે તેમ કહી શકાય.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]