માર્ક ટ્વેઇન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
માર્ક ટ્વેઇન
માર્ક ટ્વેઇન (1909)

માર્ક ટ્વેઇન ઉપનામ વડે લેખન કાર્ય કરતા સેમ્યુઅલ લેંગહોર્ન ક્લેમેંસ (જન્મ:નવેમ્બર ૩૦, ૧૮૩૫ - અવસાનઃએપ્રિલ ૨૧, ૧૯૧૦) એક પ્રસિદ્ધ અને લોકપ્રિય અમેરીકન લેખક હતા.