માર્ગ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
માર્ગ

માર્ગ એટલે એક જગ્યાએથી બીજી કોઇપણ જગ્યા પર જવા માટેનો રસ્તો, કે જેના દ્વારા ચાલીને કે કોઇ પ્રકારના વાહનની મદદ લઇને બે જગ્યા વચ્ચેનું અંતર પાર કરી શકાય. વિજ્ઞાનના વિકાસને કારણે હાલમાં સડકમાર્ગ, જળમાર્ગ, હવાઇમાર્ગ, રેલમાર્ગ તેમ જ ઉડનખટોલા(રોપ વે) વ્યવહારમાં છે, જે કોઇપણ બે સ્થળો વચ્ચેની હેરફેર માટે ખૂબ જ ઉપયોગી છે.