માલ્ટાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
માલ્ટા
Flag of Malta.svg
પ્રમાણમાપ ૨:૩
અપનાવ્યો ૨૧ સપ્ટેમ્બર ૧૯૬૪
ડિઝાઈન સફેદ અને લાલ રંગના બે ઉભા પટ્ટા અને ધ્વજદંડ તરફના ઉપરના ખૂણામાં જ્યોર્જ ક્રોસ જેની કિનારી લાલ રંગની

માલ્ટાના રાષ્ટ્રધ્વજમાં મૂળભૂત બે રંગના ઉભા પટ્ટા છે જેમાં સફેદ રંગ ધ્વજદંડ તરફ અને લાલ રંગ તેના પછી. ધ્વજદંડ તરફના ઉપરના ખૂણામાં યુનાઇટેડ કિંગડમના રાજા જ્યોર્જ છટ્ઠાએ આપેલ જ્યોર્જ ક્રોસ દર્શાવે છે જેની કિનાર લાલ રંગની છે.[૧]

માલ્ટાના નેશનલ વૉર સંગ્રહાલય ખાતે રહેલ જ્યૉર્જ ક્રોસ

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]