લખાણ પર જાઓ

મિકાઊ ઉસુઊ

વિકિપીડિયામાંથી
臼井甕男
મિકાઊ ઉસુઊ

મિકાઊ ઉસુઊ (臼 井 甕 男, ૧૫ ઓગસ્ટ ૧૮૬૫ - ૯  માર્ચ ૧૯૨૬ , સામાન્ય રીતે જાપાનીઝમાં ઉસુઈ મિકાવ) એ રેકી તરીકે ઓળખાતા આધ્યાત્મિક પ્રથાના સ્થાપક હતા, [૧] [૨]રેકીને તેમણે શારીરિક, ભાવનાત્મક, અને માનસિક રોગો માટે પૂરક ઉપચાર તરીકે ઉપયોગ કરી. તેમના સ્મારક પથ્થર પર શિલાલેખ મુજબ , યુસુઇએ તેમના જીવનકાળ દરમિયાન 2000થી વધુ લોકોએ રેકી શીખવી હતી. આમાંથી 16 વિદ્યાર્થીઓએ તેમની તાલીમ શિનપેડેન સ્તર સુધી પહોંચવા માટે ચાલુ રાખી,  જે પશ્ચિમની ત્રીજા ડિગ્રી અથવા માસ્ટર લેવલની સમકક્ષ સ્તર ધરાવે છે. [2] 9 મી માર્ચ, 1926ના રોજ સ્ટ્રોકના કારણે ઉસુઇનું અવસાન થયું હતું.[૩]

અધ્યયન[ફેરફાર કરો]

એવુ માનવામાં આવે છે કે ઉસુઈના ઉપદેશોનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને યુનિવર્સલ જીવન બળ ઊર્જા સાથે જોડવાનું સ્ત્તર પૂરુ પાડવાનો હતો જે તેમને સ્વ-વિકાસમાં મદદરૂપ થાય. ઉસુઈના હેન્ડસ-ઓન હિલિંગ પદ્ધતિ સિવાય તેમનો રેજ્યુ અને એટ્યુનમેન્ટ(તબીબી ઊર્જા)નો ઉપયોગ વિદ્યાર્થીઓને તેમના આધ્યાત્મ સાથે જોડવાનો હતો. ઉસુઈના બધા જ વિદ્યાર્થીઓનું જીવન તેણે આપેલા મુખ્ય પાંચ સિદ્ધાંતો પર ચાલે છે અને જેઓને અધ્યયનમાં વધારે રસ હોય તેઓ સમર્પિત વિદ્યાર્થીઓ બન્યા હતા. શરૂઆતમાં વિદ્યાર્થીઓ અને ઘરાકો વચ્ચે કોઈ ભેદ દેખાતો જ નહોતો અને તે એક ચોક્કસ સમયે બદલાતું હતું.  લોકો ઉસુઈ મિકાવ પાસે જુદા જુદા હેતુસર આવવાના શરૂ થયા તેમાં કેટલાક હિલિંગ અને કેટલાક આધ્યાત્મક અધ્યયન માટે આવી રહ્યા હતા.

આ પણ જુઓ[ફેરફાર કરો]

વૈકલ્પિક સારવારોની યાદી

ચરક સંહિતા

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Lübeck, Petter, and Rand (2001). Chapter 14, pages 108 to 110; Ellyard (2004). Page 79; McKenzie (1998). Pages 19, 42, and 52; Lübeck (1996). Page 22; Boräng (1997). Page 57; Veltheim and Veltheim (1995). Page 72
  2. Rand, William L (2005). Reiki the Healing Touch: First and Second Degree Manual. Michigan, USA: Vision Publications. p. I-13. ISBN 1-886785-03-1.
  3. Number of people taught by Usui: (Lübeck, Petter, and Rand (2001). Page 16)