લખાણ પર જાઓ

મિડાસ

વિકિપીડિયામાંથી

ગ્રીસની પૌરાણિક માન્યતાઓમાં જણાવ્યા પ્રમાણે રાજા ગોર્ડિઆસ અને દેવી સાઇબેલે ના પુત્ર મિડાસ(ગ્રીક ભાષામાં Μίδας) ગ્રીસ દેશના ફ્રીગિયા રાજ્યના રાજા હતા. તેમને વરદાન હતું કે તેઓ જેને સ્પર્શ કરે તે સોનુ બની જાય. આજે પણ આવી અસર ને મિડાસ સ્પર્શ તરીકે ઓળખવામાં આવે છે.