મિથુન રાશી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મિથુન રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની તૃતિય રાશી છે. મિથુન રાશીનો સ્વામી બુધ છે. જે જાતકોના જન્મ સમયે ચંદ્ર મિથુન રાશીમાં સંચરણ કરતો હોય, તેમની રાશી મિથુન મનાય છે. જન્મલગ્ન મિથુન રાશી હોય તો પણ તે જાતક પર પોતાનો પ્રભાવ બતાવે છે.

રાશી મિથુન
ચિન્હ યુગલ
અક્ષર ક, છ, ઘ
તત્વ વાયુ
સ્વામિ ગ્રહ બુધ
રંગ લીંબુ
અંક ૩-૬
પ્રકાર પરિવર્તનશીલ