મીડિયાવિકિ:Abusefilter-warning-email
તમારા સંપાદનને કારણે આ સ્વચાલિત ચેતવણી કાર્યાન્વિત થઈ છે કારણ કે તમે આ પાના પર ઈ-મેઇલ એડ્ડ્રેસ ઉમેર્યું હોવાનું જણાય છે. આવું કરવું, ખાસ તો વ્યક્તિગત ઈ-મેઈલ એડ્ડ્રેસ અહીં જાહેર કરવું, એ યોગ્ય નથી. આનાથી એના પર જબ્બર સ્પામમેઈલનો હુમલો થઈ શકે છે. કોઈ ખાસ કારણે ઈ-મેઈલ સરનામું જરૂરી હોય તો રખાય છે અન્યથા વિકિપીડિયા મોટાભાગે તો લેખ કે ચર્ચાનાં પાનાઓ પરનાં મેઇલ સરનામાં હટાવી જ દેશે. જો તમે અન્ય સભ્ય સાથે મેઇલ દ્વારા સંદેશાવ્યવહાર કરવા માગતા હો તો built-in email functionનો ઉપયોગ કરી શકો છો. જો તમે સામાન્ય મદદ મેળવવા માગતા હો તો મદદ અથવા સહાયતા ડેસ્કનો સંપર્ક કરી શકો છો. આ ચેતવણી છતા તમે તમારું, મેઇલ સરનામા સાથેનું, સંપાદન ચાલુ રાખવા માગતા હો તો તમે નીચે "Save page" કે "સાચવો" પર ક્લિક કરી તેને સાચવી શકો છો. જો કે અમે તમને અહીં કોઈપણ વિદ્યમાન મેઇલ સરનામું લખતા પહેલાં સાવચેત રહેવા, વિચારવા, સૂચન કરીએ છીએ. જો તમને ખાત્રી હોય કે આ ચેતવણી તમને ખોટી રીતે, કોઈક ક્ષતિને કારણે, મળે છે તો કૃપયા અહીં જાણ કરો. |